________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-ઘ.
(૧૫૩) ઘરડાં ઘાડાં વાળતાં, માત પિતા ગુરૂ વૃદ્ધ ઘરડાંની સેવા કરો, થાશે તેથી સમૃદ્ધ. છે ૩૬ ઘરાક, સાચવ ધરી પ્રામાયને, ઘરાકનું કર!!! સારું ભવ્યા; ઘરાકી વૃત્તિમાં જે નીતિ, પ્રગટે થાશે સત્કર્તવ્ય. ૫ ૩૭ ઘેટાં જેવા નમ્ર બને દિલ, અને શર્યથી સિંહસમાન; ઘાંટા પાઠ્ય વળે ન કાંઈ, કાર્ય કરતાં થશે મહાન
છે ૩૮ ઘોડાપર તે વાનર બેસે, ઘોડેસ્વારો થતાં શું થાય; ઘડા જેવા પ્રભુના બંદા, થાતાં સઘળાં દુઃખે જાય. ૩૯ ઘડાઓ ગુરૂની સેવાથી શુભ, ગુરૂસેવા વણ સત્ય ન જ્ઞાન; ઘડાએ દુઃખ ને શિક્ષાઓથી, ઘડાઓ ત્યારે થશે મહાન. માઇકમાં ઘડાયલા જે ઘણા અનુભવે, તેની લેજે સત્ય સલાહ ઘડાયલાની સંગે રહેતાં, ટળે સ્વછંદી દુર્ગુણ દાહ. છે ૪૧ છે ઘાટ ઘડાયા દેહાદિકના, તે સહુ પુદગલના પર્યાય; ઘાટ સહુ પુદ્ગલના વિણ, અઘાટ આતમ નિત્ય સહાય. છે ઘાંચી ઘાણ વૃષભની પેઠે, અન્ધા થઈ શું ફરતા ફેર, ઘાટ ઘડે શું મેહ નવનવ, આતમ ! સમજે તો સુખ લહેરાયા ઘંટ વગાડી આતમ !! કહું છું, ધર! સદ્દગુણ કર !! સારાં કૃત્ય, ઘંટ વાગીને સત્ય જણાવે, પાપ કર!!! નહીં ઈડ અસત્ય. ઇજા ઘેર વિપત્તિ આવી પડે પણ, સત્યથકી પલભાર ન ચૂક શે; ઘણુએ તુજને પછી અનુસરશે, મરતાં મૃત્યુ મોહને મૂક!!. જપા ઘા કરજે નહીં વિના વિચારે, નિજ રક્ષાથે એગ્ય છે ઘાવ, ઘા કરતાં પહેલાં ગમ ખાજે, ઘાથી ઘાને વળે ન દાવ. ! ૪૬ છે ઘાને ખા ઘાને દે, ગૃહસ્થલેકેની છે નીતિ ઘા ખાઈને ગુણ કરે શુભ, ત્યાગી સંતની છે રીતિ. ૪૭ ઘરેણાં પહેરે ગુણ નહીં આવે, વધે નહીં કિંમત મોટાઈ; ઘરેણું સ્થાવર મિલક્ત અથે, પ્રસંગે વ્યાપાર હિતદાઈ. ૪૮ છે
શને છાશે આરોગ્ય જ છે, છાશની ઘેંસથી જીવે લેક; પેંશ સરીખે નમ્ર તું બનજે, જ્ઞાન ધ્યાનમાં મનને રેક. જલ્પા
For Private And Personal Use Only