________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭
જગમાં,
હરાયા ઢરની પેઠે, રહે ત્યાગી નહિ મુખ્યબ્ધિ સદ્ગુણ્ણા સેવે, મુનિના વેશ છે લેખે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ. લા. ૮ ૩૫૦
આમ સદ્ગુરૂ દેવનાં સાચાં લક્ષણ જાણી એલખી સદ્ગુરૂ ધારવા જોઇએ. ગુરૂવિનાના મનુષ્ય નગુરા ગણાય છે. તેના ભવને પાર આવે કેમ ? અને પૂછ્યું ભાગ્ય ચેાગે જ સાચા ગુરૂ મળી શકે છે. તેમને એળખવાનાં નેત્રો સાચા જીનાસુને જ હાય છે. પૂર્ણ આતુરતા વિના તેઓ મળતા નથી. અને મળે છે. તેમને ધન્ય છે. એવા સદ્ગુરૂએને ઓળખી–પામી પૂર્ણ શ્રદ્ધાથી સેવવા તેથી જ ભવ જળને પાર પામી શકાશે. સાચા ગુરૂને ખાળવા માટે ધર્મશાસ્ત્ર—સિદ્ધાંતાનુ શ્રવણ-મનન ઇષ્ટ છે, માટે તેવા અભ્યાસની પણ પૂણું જરૂર છે.
સાચા સાધુની તા અલીહારી છે. જીવન જેનાપર કુરઆન કરી પરમ પદ વરવુ' છે એવા પરમ સદ્દગુરૂ દેવને માટે મનુષ્યે અવશ્ય પ્રાણાણુ કરવુ ઘટે છે કોઇ પણુ મહાપુરૂષ–ત્યાગી સદ્ગુરૂ મિલન શિવાય ઇષ્ટ પ્રાપ્તિ કરી શકયા નથી. તારહાર ગુરૂજ છે.
આશ્રવ ત્યાગા સવર ધારા, આશા તૃષ્ણા વાસના વારા, આનંદઘન મુનિવરની પેઠે, આત્મારામની પેઠે પંડિત,
આજ્ઞા ગુરૂની પાળેા એશ, આમ્રસમા થઇટાળા કલેશ. આતમના આદર્શ જમાવ, કાગિ થઇ ધર્મ જાવ.
ગુરૂશ્રીને શ્રીમદ્ આન ંદધનજી પર અપૂર્ણ ગુણાનુરાગ અને ભક્તિભાવ હતા. તેઓશ્રીએ તેમની ભક્તિપ્રિત્ય તેમનાં ૧૦૮ પદે પર લંબાણુથી ભાવાય અનુભવા લખ્યા છે. તેના ઉપાદ્ધાત અને શ્રીમના જીવન ચરિત્ર આલેખનમાં જ અઢીસા પૃષ્ટ ભર્યા છે. અને પોપરના વિવેચનમાં સાડા પાંચસે પૃષ્ટ ભર્યાં છે. એમને આદશ્રી આનંદધનજી જ હતા. આબાદ તેનામાં શ્રી આનંદધનજીની જ જ્ઞાનમસ્તી ધ્યાન અધ્યાત્મજ્ઞાનની રૂચિ, અનુભવાયાં છે અને સદાયે પ્રપુત્લ અને જ્ઞાનનિમગ્ન ગુરૂશ્રીને જોતાં જ શ્રીમદ્ આનંદધનજી ખડા થતા. તેઓએ શ્રી આનંદધનજી માટે સ્તુતિ કરતાં લખ્યું છે કે
( અનુષ્ટુન )
सर्व दर्शन विज्ञातो, विश्ववन्यो मुनीश्वरः ॥
''
ज्ञानी ध्यानी प्रभोर्भक्तो, विरागाणां शिरोमणिः ॥ १ ॥
For Private And Personal Use Only