________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ગ.
( ) ગરીબ કહે છે મેં નહીં આપ્યું, ગરીબોને અન્નાદિક દાન; ગરીબ અવસ્થા તેથી આવી, આપ કંઈ મુજને ધનવાન. ૨૩ : ગરીબની ગરીબાઈ ટાળે, ગરીબ અવસ્થા કે નહીં પાય; ગરીબને આjતાં વચ્ચે, ના પાડે તે દુ:ખી થાય.
૩૪ . ગમ્બર ધનવતે પણ પલમાં, ગરીબ અને કમેન્ટ બેહાલ; ગરીબ લેકે ધનવંત થાવે, ધનવંતે થાવે કંગાલ. ૫ ૩૫ ગાળ ન દે અને ક્રોધે, ગાળી દેતાં થાય ન જીત, ગાળાને અન્ય જે દેવે, ગાળ ન દે તે એ છે પવિત્ર. ૩૬ ગાંડાઓની સાથે રહેવું, કદાપિ કર્મોદયથી થાય; ગંભીર થઈને અંતર રહેશો, સમય વિચારી વર્તે ન્યાય. છે ૩૭ છે, ગંભીરતાને ધારણ કર!! મન, ગંભીરતાથી ફાયદો થાય; ગણે વધે ને નવીન કષ્ટો, આવે નહીં મન શાંતિ પાય. ૫ ૩૮ છે ગુણસ્થાનક, મિથ્યાત્વાદિક છે, ચઉદશ ઉત્તરોત્તર ગુણકાર; ગુણ જ્ઞાની ઉત્તરોત્તર ચઢી, પ્રભુ બની પામે ભવપાર. ૩૯ છે ગુણસ્થાનકનું સ્વરૂપ સમ્યગુ, સમજી વર્તે શુદ્ધ તે થાય; ગુણસ્થાનક સમજ્યા વણ દેષને, ગુણનો નિર્ણય સત્ય ન કયાંય..૪૦ ગ૭ સભા સમિતિ સંઘ મંડલ, અનેક ગણુ ગ૭ નામ સુહાય; ગચ્છાદિક વ્યવહારોપયોગી, નિશ્ચય ગુણ સાધન સુખદાય. ૪૧ ગચ્છ છે સાધનદશોપયોગી, પડતાને આલંબન સત્ય ગચ્છ સભાદિક નામ ભિન્ન પણ, એકા ઉપગી કૃત્ય. જે કર ગ૭માં ગુણ પ્રગટાવવા માટે, સાધુ સાધ્વીને છે વાસ; ગચ્છ જે ગુણકારક તે સાચે, દેષવૃન્દને કરે વિનાશ. ૪૩ છે ગછાચારપયજ્ઞામાંહી, ગચ્છ વાસ ગુણ ભાખ્યા બેશ; ગુરૂતાબે ગ૭માં જે રહેતા, સાધુ ટાળે રાગને દ્વેષ. કે ૪૪ ગતમસ્વામી સરખા ગણધર, ગણગચ્છ સ્થાપે મુનિ હિતકાર, ગુરૂ પરંપરા જ્ઞાન મળે છે, ગછવિષે રહેતાં નિર્ધાર. . ૪૫ છે ગર્ભિણે નારી જાતિને, વધ કર નહીં સમજે સાર; ગર્ભિણને દુઃખ ન આપો!!, ક્રોધ કરે નહીં દે નહીં ગાળ. ઇશા
For Private And Personal Use Only