________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
(110)
કક્કાવલિ સુખાધ ક.
૫ ૪૮૫૫
૫ ૪૮૬ ॥
કશી રહી નહીં સ્વર્ગાદિકની, ઇચ્છા મનમાં મુક્તિ એક; કફ કાર્યો ધાર્મિકદૃષ્ટિએ, તરતમલાલના ધરી વિવેક. કની સાથે આત્માગ છે, યાવત્ તાવત્ કરીશ કાજ; કર્મ ને જીતી કેવલજ્ઞાને, શુદ્ધ બ્રહ્મ પામીશ સામ્રાજ્ય. કરૂ છું પ્રભુમય થઈ ઉપદેશેા, નામ રૂપના તજીને માહા કરૂ છું અંતર્ સત્ય અવાજે, ઇચ્છાતા નહીં અનિા દ્રોહ. ૪૮૭મા કર્યાથી જગ લેાકેાને મેધા, મહાજન સંઘની પ્રગતિ થાય; કર્યાથી ઉપદેશે! લેાકેાને, જગનું હિત સુખ સત્ય સધાય. ૫૪૮૮ા કરૂ ધાર્મિક કત જ્ગ્યા તેમાં, રાગ રાષ નહિ લજજા ભીતિ; કરૂ' છતાં કરૂ નહીં કર્તા એવી, વૃત્તિથી છે કાર્યપ્રવૃત્તિ ૫૪૮૯૫ કામભાગથી કદનાને, તન મનની દુ લતા થાય;
–
કામભાગથી થાય ન શાંતિ, કામને જીતે શાંતિ સુહાય, ॥ ૪૦ ॥ ક્યાં શત્રુઓ બાહ્યમાં શેાધા, કામ વિના નહીં શત્રુ અન્ય; કામભોગને જીત્યા જેએ, જિનેશ્વરા જગમાં ધન્ય ધન્ય, ૫૪૯૧૫ કામલેાગની રહી ન ઇચ્છા, દેવીઓના ચહું ન લાગ; કામની પેલી પાર હું આતમ, ચિદાન ંદરૂપ મારા યોગ. ॥ ૪૯૨ ॥ કરવું તે સહુ પ્રભુમય થઈને, પ્રભુઉપયાગે રહીને ખેલ; કર!! પ્રભુ રૂપે અંતર્ જીવી, વનનેા કર અંતર્ તાલ. ॥ ૪૯૩ u કર આતમ! પ્રભુ પ્રકટનાં કાર્યો, પ્રકટ પ્રભુ થૈ કર પરમા; કર સહુ પર પરા સાધનને, માક્ષાર્થે ગણુ !! માક્ષને સ્વાર્થ.૪૪ કરણી કર એવી કે જેથી, તુ આતમ, પરમાતમ થાય; કરણી તારી પાર ઉતરણી, માક્ષાર્થે નિષ્કામ ગણાય. કર નહીં રાગ ને ગુસ્સા ભેાળા !!, રાગ રોષ વધુ બંધ ન ક્યાંય; કર આતમશુદ્ધિમાટે સહુ, પ્રભુમાં રહી જીવે સુખ થાય. ૫ ૪૯૬ સ કર પ્રભુસ્મરણને શ્વાસેાષ્ટ્રાસે, પ્રભુ પદ સાધ્ય એ કેન્દ્રને ધાર!!; કર!! સ્વાધિકારે કરણી પણ, પ્રભુરૂપ ક્ષણ ક્ષણું સંભાર III. uiા કરૂં ન રાગ હું' કાની સાથે, કરૂં ન કાની સાથે દ્વેષ; કરૂં ન જડમાં સુખની બુદ્ધિ, કરૂ ન મેહે કાથી કલેશ. ॥ ૪૮ પ્ર
૫ ૪૯૫ ૫