________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
કક્કાવલિ સુબોધક કાંસામાં રણકાર છે માટે, સુવર્ણમાં નહીં છે રણકાર કથની કાંસા પાત્રના જેવી, રહેણું સુવર્ણ જેવી ધાર !!!. ૩૦૪ કૃષ્ણસર્પ જેમ કાંચળી કાઢે, પાછી તે પહેરે નહીં જેમ, કૃતકને મેહ તન્યા પછી, પાછા મેહ ધરો નહીં એમ. . ૩૦૫ કાણે ઘડો કરડકણે બહુ, નગુણ એવાં માણસ જોય, કાણું એક જે નાવમાં રહેતું, બડે નિકા જલધિ સેય. ૩૦૬ છે કાણું ન નિજમાં રહેવા દે જે, કાણુમાંથી દુઃખ પ્રવેશ કેનું કાર્ય કરીને છાનું, જાહેરમાં નહીં લા લેશ. એ ૩૦૭ કાચના સરખી કુમિત્ર પ્રીતિ, ભાગંતાં નહીં લાગે વાર કાચના સરખી સ્વાર્થની પ્રાતિ, સ્વાર્થ થકી છે જૂઠે પ્યાર. ૩૦૮ કાચના સરખી કાયા જાણે, વિણસંતાં નહીં લાગે વાર; કાચના સરખી જગની માયા, માટી ઘાટે--માટી ધાર છે ૩૦૯ કડી રાખે ત્યાગી થઈને, તે “કોડીને ' ત્યાગી જાણ કેડીવણ કેડીને ગૃહસ્થી, ધનવણ ઘરબારી દીન માન. ૧ ૩૧૦ કરી કરકસરને જેઓ જીવે, તે પામે નહીં પશ્ચાત્તાપ; કરકસરે કદિ પેટ ન આવે, તેથી નહીં કંજુસની છાપ. ૩૧૧ કટ કરો નિજ ચારે બાજુ, સદ્દગુણ સત્કર્મોને બેશ; કેટલાં, કીર્તિનાં શુભ કરવાં, નિષ્કામે નહીં મનમાં કલેશ ૩૧૨ છે કો આપે જેઓ તુજને, તે પરતું કદિ ઘેર ન ધાર; ક્ય કર્મ તેઓ ભેગવશે, તેઓ પર તું દયા વિચાર. ૩૧૩ કછે દુખે કર્મ પડતાં, અન્યજીવે ત્યાં નિમિત્ત માત્ર કર્મ ન બધે તુજ નિમિત્ત, અન્ય એ થા તું પાત્ર છે ૩૧૪ છે કદના જે તારી થાતી, તે ભેગવ ધરી સમતાભાવ, કલહ કલેશ કરનહીં અન્યોથી,આતમ!ચિંતનકર્મ સ્વભાવ.૩૧પ કાકા કાકી કુટુંબ કેમનાહિતમાં નિષ્કામે લે ભાગ; કડવી લાગણી પ્રગટી તજીને, સમ ઉપગે દિલમાં જાગ, આ૩૧દા કષ્ટ આપ નહીં અન્ય જીવોને, વૈર માનને ધરીને કોધ, કદથના કર નહીં અન્યની, કષ્ટનું કારણ અંતર શોધ ૩૧
For Private And Personal Use Only