________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
કક્કાવલિ સુબેધ–ક. કરથી દે કંઈ સારૂં માનવ!! કર જીવનમાં સુખકર કાજ કાચા કુંભ સમી છે કાયા, પડતાં રહેશે નહીં તુજ રાજ. ૨૭ કાચી ઉમર જ્ઞાન વિનાની, અનુભવ વણ સવછંદી બાલ; કાચી ઉમરમાં ગુરૂઓથી, બાલક રક્ષાના કર ખ્યાલ રાછા કેવલ જીવવા માટે ખાતા-પીતા લેકે અધમ ગણાય, કેવલ વપરન્નતિ કરવાને, ખાવું મધ્યમ રીત કથાય. છે ર૭૮ કેવલ પારમાર્થિક જીવનને, નભાવવા જે ખાનને પાન, કરવું તે ઉત્તમ જીવન છે, જેથી પ્રગટે કેવલજ્ઞાન. છે ર૭૯ કેવલ હાથ કપાળે દેઈ, બેસી રહેતા તે નાદાન; કાંડા પગને હસ્ત પ્રયત્ન, ધ કરતાં સુખ સન્માન, જે ૨૮૦ કીડી સંઘ મળીને મોટા હાથીને જ જમાડે સાર; કીડી સંઘના બળથી સપને, –નાશ થતે જગમાં નિર્ધાર છે ૨૮૧ કીડી સંઘની પેઠે માનવ-સંઘ બળે કરે સઘળાં કાજ; કીડીને કણ હાથીને મણ, કર્મપ્રભુ આપે સહુ સાજ. ૨૮૨ છે કામણ સોથી સાચું એ છે, વિનય પ્રેમને પરગુણ ગાન; કામણ ટ્રમણ બીજા જૂઠાં, જ્ઞાન ભક્તિ સમ કોન મહાન. ૨૮૩ કેળવણી તે સાચી જાણે, વધે ગુણે ને દુર્ગણ નાશ કાયા મનની શક્તિ વધે બહુ, જ્ઞાને નાસે દુખના પાશ, ૨૮૪ કેળવણુ તે લોકિક સારી, દેશ કેમની ચડતી થાય; કાલાવાલા પડે ન કરવા. આજીવિકા બને સદાય. | ૨૮૫ કેળવણી લેકિક છે વિદ્યા, તેર ચેસઠ કલા પ્રમાણ કષ્ટ વિપત્તિ હરે તે વિદ્યા, કેળવણું સાચી તે જાણુ!!. ૫ ૨૮૬ છે કેળવણીથી શાંતિ તુષ્ટિ,-પુષ્ટિ શક્તિ ને સ્વાતંત્ર્ય કૃષિ આદિથી સ્વતંત્ર લેકે, પ્રજા ભૂપ નહીં છે પરતંત્ર. ૨૮૭ | કેળવણી લેકેનર ધાર્મિક, પ્રગટાવે સંયમ ચારિત્ર, કુમતિ ટાળે સુમતિ આપે, નિર્મોહ નિજ આત્મ સ્વતંત્ર. ૨૮૮ કેળવણુથી તન મન વાણી, આતમ ચારિત્ર્ય કેળવાય કેળવણું કંઈ ભાષા લિપ-ઝાન માત્રથી નહીં કહેવાય. ૨૮
For Private And Personal Use Only