________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦)
કક્કાવલિ સુબોધ-ક. કુદ્ર ને કૃત્રિમ એ બેમાં, ગગન અને પાતાળને ફેર કુદ્રતી સઘળું સત્ય છે સમજે, કૃત્રિમ જીવનમાં અંધેર. ૨૪૮ કુદત્ નિયમને પશુ પક્ષીઓ, કર્તવ્યે ગણી પાળે બેશ; કુદતું કાયદે ભંગ કરીને, કૃત્રિમ વર્તતાં પ્રગટે કલેશ. ૨૪લ્લા કૃત્રિમ જીવનથી દુનિયાના લેકે જ્યાં ત્યાં દુઃખી જણાય; કૃત્રિમ જૂઠું દુ:ખકર જીવન, સમજે તે કુદ્રત સુખપાય. ર૫ કંગાલેને કાંઈક આપે, યથાશક્તિ કરશે ઉપકાર કાંટા જ્યાં ત્યાં પડ્યા બહુ છે, જેડા પહેરીને તું ચાલ !!. ર૫૧ કસ્તુરી, મૃગની નાભિમાં, પણ ભ્રાંતિથી દોડે બહાર; કુમતિયાં માહિરૂ જડમાંહી, સુખમાની તે નિર્ધાર. એરપરા કિંમત જેની પાસે રહેતાં, પિતાની કંઈ થાય ન લેશ; કેટિ ગાઉ તેથી દૂર વસવું, કિંમતી ન કિંમત બેશ. ૨૫મા જૂરની પાસે કદિ ન વસવું, કૂરની સંગે દૂર થવાય; જૂરને સુધારતા સંતે જગ, દયાહીન તે ક્રૂર ગણાય. ર૫૪ કુસંગ તે જેથી દુર્ગુણને, દુષ્ટાચારપ્રવૃત્તિ થાય; કુસંગ સત્સંગ ડગલે ડગલે, ઈચ્છે તે મળશે એ ન્યાય. ર૫માં કાગને કાણે નહીં કહે, જેથી તેનું દિલ દુઃખાય; કથતાં પૂર્વે વિચાર કરજે, કયું ન મુખમાં પાછું ઘલાય રપા કસાઈ કર્મ કરીશ નહીં કયારે, પ્રાણ જાય તે ભલે તે જાય, કસિત કથની રહેણ ત્યાગી, પ્રભુ ભજ્યાથી શુદ્ધિ થાય. પર પછા કરામતે ખપમાં નહીં આવે, જ્યારે આયુષ્ય ખૂટી જાય; ક્યારે રંકને ક્યારે રાજા, સર્વ દિવસ સરખા નહીં જાય. એરપટ કામણ ટુંમણ મંત્ર જંત્રને, તંત્રનું જોર ન કાલની સાથ; કારમી જગની માયા ઈડી, ભાવે ભજ! મન! ત્રિભુવનનાથ. પર૫લા કામિની બેગ જે સ્વપ્નામાંહી, કામદયને પ્રગટાય; કેટિ ગ્રન્થ કેરટ ભાષાને,–ત્યાગીને ઉપગ શું ત્યાંય. ૨૬ કમિની ભોગનું જબતક સ્વપ્ન, તબ તક કામનું જેર ગણાય; કામ લેગ નહીં સ્વપ્નવિષે પણ, નિકામી ત્યારે કહેવાય. ૨૬
For Private And Personal Use Only