________________
Shri Mahavir Jain Aradhana Kendra
6
www.kobatirth.org
નિવેદન અને આભારદર્શન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
HHHHCIE
*
पाइयलच्छी नाममाला અને ‘ તિરુવમંગરી ’વિગેરે જેવા પ્રાકૃત તથા સંસ્કૃત સાહિત્યમાં અતિ પ્રસિદ્ધિ પામેલા ગ્રંથ રત્નેના કર્તા કવીશ્વર સુશ્રાવક શ્રી ધનપાલના ભ્રાતા અને ઉપદેશક શ્રીશાભનયુનિને ‘ઝિન સ્તુતિષતુવિંશતિષ્ઠા ’ નામે ગ્રંથ આજે અમે સંસ્કૃત સાહિત્યના રસીક અને ભાવુક અભ્યાસીએના કરકમલમાં મુકવાને શક્તિવંત બન્યા છીએ. આ ગ્રંથ મૂળ તથા તેના પર શ્રીધનપાલ જેવા સમર્થ અનેક વિદ્વાનોથી રચાયલી ટીકા અવચૂરીઓ સાથે આજ પહેલાં કેટલાએક મહારાયેા તરફથી મુદ્રિત થઇ ચૂકયા છે. છતાંપણ એકવાર ફરીથી મુદ્રિત કરવામાં અમારી સંપૂર્ણ સાકતા છે. કારણકે પ્રસિદ્ધવતા શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી અજિતસાગરસૂરિજીની રચેલી ‘સરા' નામની એક નવીન જ સંસ્કૃત ટીકા ગુર્જર અનુવાદયુકત અમે તેને પ્રસિદ્ધિમાં મુકીએ છીએ.
*
'
શ્રીરોાલનમુનિજીના આ સ્તુત્યાત્મક ગ્રંથ ઉપર
કવીશ્વર શ્રીધનપાલે
( અવચૂરીરૂપ ) ટીકા કર્યા છતાં પણ તે ગ્રંથની
મહત્તાના મેાહને લઈ
કંઈ કંઈ વિશેષતા વાળી અનેક ટીકાએ તે અવચૂરીએ થઇ તેવી જ રીતે આ सरला ટીકાનું પણ નિર્માણ થયુ છે. ટીકાના અવલાકનકાર
'
મહાશયા જોરો કે, બીજી ટીકાઓ કરતાં આ ટીકામાં જરૂર કંઇક વિશેષ છે. પાંડિત્ય અને ટીકાકાર તરીકે પ્રસ્તુત ટીકાકાર આચાર્યના દરજ્જો કેટલે છે એ નક્કી કરવાનું કામ રધર વિદ્વાનું છે, પણ આ ટીકા પરત્વે અમે જરૂર એટલુ' તે। કહી શકીએ છીએ કે સરલતા અને સાન્વય
For Private And Personal Use Only