________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(હે દેવાધિદેવ!) પૃથ્વીનું અથવા પૃથ્વીવાસી પ્રાણિઓનું રક્ષણ કર્યું છે જેણે એવા હે હે પ્રભો ! ) સ્ત્રીસંગથી તથા ( ઈષ્ટની પ્રાપ્તિથી થતા ) હર્ષથી રહિત (અથવા અવિદ્યમાન છે સંસાર) સંગનો હર્ષ જેને વિષે એવા અથવા સંગતિથી ઉત્પન્ન થતા હર્ષથી રહિત, અર્થાત્ સ્વતંત્ર સુખને અનુભવ કરનારા, અથવા હે અનિષ્ટ સંગથી મુક્ત થયેલા ! હે હર્ષદાયક ! ( સ્વામિન) હે ( વિષયથી ) અનાસક્ત !--આસક્તિ રહિત ! હે રૂદન રહિત! અર્થાત્ શોક રહિત ! હે સ્ત્રીઓથી વિમુખ ! હે આર્યજનના રક્ષક ! હે હિતકારી ! હે વીર ! વિશેષે કરીને કામાદિ શત્રુઓના નાશ કરનાર, અથવા વિશેષ લક્ષ્મીવડે શોભતા એવા (જિનેશ્વર !) હે ઉત્તમ ( જગદીશ ! ) તેમજ સંગમ નામના દેવે અનુકૂલ ઉપસર્ગ કરવા માટે વિકુલી એવી, ઉદાર તેજસ્વી અને કામેદીપક કામિનીઓની શ્રેણિનાં સંભાષણ તથા દેહના અવલોકનથી નથી દેહ પામી ઇન્દ્રિયે જેની, અથવા અત્યંત પ્રિય છે સંગતિ જેની એવી તથા વિશાળ છે નેત્રોની કીકી તારાઓ જેમની એવી અને ઉદિત-પ્રગટ થયો છે મદન ( કામ ) જેમને વિષે એવી મહિલા–સ્ત્રીઓની પંક્તિના આલાપ, દેહ અને અવેલેકનવડે અમોહિત છે ઇંદ્ધિઓ જેની એવા, અથવા અતિ ઉત્તમ છે સંગતિ જેની એવા હે ( àલેક્ટ્રપતિ ! અદીન છે નેત્રની કીકીઓ જેની એવી, તેમજ કામાતુર સ્ત્રીઓની પંકિતના સંલાપ તથા દેહના દર્શનવડે છે પણ ) મોહ નથી પામી ઇંદ્રિયે જેની એવા (અથવા હે વરતમ ! અતિશય શ્રેષ્ઠ ! વળી પૃથ્વીમંડલના ભૂષણરૂપ અને કીડાના સ્થાનરૂપ એવા સિદ્ધાર્થ રાજાના ભવનમાં જન્મ થયા છે જેનો એવા, તેમજ નષ્ટ થયો છે રોગ જેને, વળી ક્ષોભ રહિત એવા ( હે પ્રભે !) આપ હને નિવાણ ( મેક્ષ ) નાં સુખ આપે છે. ૯૩ છે આ લેક પછીના ત્રણ કે અર્ણવદંડક છંદમાં છે, તેનું લક્ષણ નીચે મુજબ– - જે પાદમાં પ્રથમ બે નગણ હોય ત્યારબાદ સાત ગણ હોય તો તે ચંડવૃષ્ટિ પ્રપાત દંડક કહેવાય છે તેમાં (૨૭) અક્ષર હોય છે, તેમજ બે નગણ અને (૮) રગણું આવે તો તે (૩૦)
For Private And Personal Use Only