________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને વિષે છે એવો સિદ્ધાંત (હે ભવ્યો!) તમ્હારૂં ( સંસાર જમણરૂપી) ભયથી રક્ષણ કરે. ૫૫ છે
श्री अच्युतायाः स्तुतिःरसितमुच्चतुरं गमनाय कं,
दिशतु काञ्चनकान्तिरिताऽच्युता। धृतधनुःफलकासिशरा करै
સિતકુષાર મનાયમ્ / પદ / ૨૪ रसितेति-( हेषारवाय ) · रसितं' शब्दायितं-मधुरध्वनि જુર્વજો દેવાવસંયુતમિર્થ: “દેવ-દેવા તુર ” કૃતિ રૈદા “ स्तनितं गर्जितं मेघ-निर्घोषे रसितादि च” इत्यमरः । ‘गमनाय' गमनं कर्तुम् । — उच्चतुरं' उत्प्राबल्येन चतुरं-गृहीतशिक्षम् । अथवा रसिते ध्वनिते मुद् यस्य स रसितमुद्, स चासौ चतुरश्च तम्।
બારમું દષ્ટિવાદઅંગ વિચ્છેદ ગયેલું છે, તેના ( ૧ ) પરિકર્મ ( ૨ ) સૂત્ર ( ૩ ) પૂર્વનુયોગ (૪) પૂર્વગત અને ( ૫ ) ચૂલિકા એમ પાંચ ભેદ છે. તેમાં ચૌદ પૂર્વનું જ્ઞાન તે પૂર્વગતશ્રત. તેનાં નામ અને પદની સંખ્યા અનુક્રમે આ પ્રમાણે છે:
( ૧ ) ઉત્પાદ-એક કરોડ ( ૨ ) અગ્રાયણી લાખ ( ) વીર્યપ્રવાદ ૭૦ લાખ ( ૪ ) અસ્તિપ્રવાદ ૬૦ લાખ ( ૫ ) જ્ઞાનપ્રવાદ-એક કરોડમાં એક ઓછું ( ૬ ) સત્યપ્રવાદ ૧ કરોડ અને છ (૭). આત્મપ્રવાદ ૨૬ કરોડ ( ૮ ) કર્મપ્રવાદ એક કરોડ ૮૦ હજાર ( ૮ ) પ્રત્યાખ્યાનપ્રવાદ ૮૪ લાખ (૧૦) વિદ્યાપ્રવાદ એક કરોડ દશ લાખ (૧૧) કલ્યાણપ્રવાદ છવીસ કરેડ ( ૧૨ ) પ્રાણાયુ પૂર્વ એક કરોડ ૫૬ લાખ (૧૩) ક્રિયાવિશાલ ૮ કરોડ અને (૧૪) લેકબિંદુસાર પૂર્વ સાડા બાર કરેડ પદેવાળું છે. પ્રાયઃ (૫૧૦૮૮૬૮૪) શ્લેકનું એક પદ થાય. પ્રવચન સારહારમાં સાત, આઠ અને દશમા પૂર્વમાં અનુક્રમે ( ૩૬ કરેડ ) ( ૧ કરોડ અને ૮૦ લાખ ) (૧૧ કરોડ અને ૧૫ હજાર ) પદે કહ્યાં છે.
१२
For Private And Personal Use Only