________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ३४ ) સભા જેને વિષે (અથવા હર્ષથી રમે છે સુર સભામાં રહેલા સભ્યોનું મન જેને વિષે, (કર્મરૂપી) મલથી પીડાયેલ જીવોનું રક્ષણ કરનાર, (અથવા મલિનતાના વિનાશના ભાજનરૂપ) પદ્મપ્રભ પ્રભુનું ચરણયુગલ સત્પરૂષના આનંદને ઉત્પન્ન કરે છે ૨૧ છે આ લેક તથા આ પછીના ત્રણ લોકોમાં વસંતતિલકાવૃત્ત છે–આ વૃત્તમાં ત–ભજ અને જગણ એમ ચાર ગણે છે અને છેવટના બે ગુરૂ છે એટલે આ વૃત્તમાં એકંદર ચૌદ (૧૪) અક્ષર છે. આઠમે भने यौहमें अक्षरे ( यति ) विराम छ. २॥ वृत्तने सिद्धता, સિંહન્નતા, ઉદ્ધર્ષિણી, ઇંદુવદના વિગેરે નામેથી કહે છે.
समस्तजिनेन्द्राणां स्तुतिः । सा मे मतिं वितनुताजिनपङ्क्तिरस्त
मुद्राऽऽगताऽमरसभाऽसुरमध्यगाऽऽद्याम् । रत्नांशुभिर्विदधती गगनान्तराल
मुद्रागतामरसभासुरमध्यगाद्याम् ॥ २२ ॥ सा मे मतिमिति-रत्नांशुभिः' रत्नानां मुकटाद्यलङ्कारस्थितानां दीप्रमणीनामंशवो-मयूखास्तैर्मणिमयूखैः । ' गगनान्तरालं ' गगनस्य-नभसोऽन्तरालं-मध्यभागम् । “ व्योमान्तरिक्षं गगनं धनाश्रयः” इतिहमः । ' उद्रागतामरसभासुरं ' उद्रागं--उद्गतरागं विकसितं यत्तामरसं-कमलं तद्वद् भासुरं--प्रदीप्तम् । 'विदधती' कुर्वाणा । ( स्वर्गतः ) ' आगता' आयाता। 'असुरमध्यगा' असुराणां-भवनपतिदेवविशेषाणां मध्ये विचाले गच्छति या सा मुक्तवैरिणीत्यर्थः । — अस्तमुद्रा' अस्ता-विगता मुद्रा-प्रमाण-इयत्ता यस्याः सा । " मुद्रा स्यादाकृतौ मुद्रा, मुद्रा मानेऽङ्गुलीयके । पिधानेऽपि भवेन्मुद्रा, मुद्रा कर्णविभूषणे"॥१॥ इतिनानार्थः। 'अमरसभा' अमराणां-देवानां सभा । " सभा सभ्येषु शालायां, गोष्ठयां द्यूतस
For Private And Personal Use Only