________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २३ ) સમસ્ત જિનેશ્વરને પ્રાર્થના. કાર્ય–દૂર ગયા છે રેગો જેમના અથવા જેમનાથી, વળી જેમની પાસે ધર્મચક રહેલું છે, પૃથ્વીને વિષે સમસ્ત માનવ-જાતિના હિતને ધારણ કરનારા–અર્થાત્ સમગ્ર બ્રહ્માંડના બંધુ, તેમજ અમાન્ય છે મેહ અને સંગ્રામ જેમને, અથવા અવિદ્યમાન છે દર્શનને મેહ (મિથ્યાત્વાભિનિવેશ) ને લઈને થતો (વાદરૂપી) કલહ જેમને વિષે, અથવા અસંમત છે સ્નેહનો સંગ્રામ જેમને અને મૃત્યુને અંત કરનારા (અથવા મહાગ્રતાદિક (ની પાલના વડે) મનહર એવા હે જિનેશ્વર ! તમે મહારા અજ્ઞાનને દૂર કરવા પ્રયત્ન કરો. ૧૪
आगमस्तुतिः। असुमतां मृतिजात्यहिताय यो
जिनवरागम ! नोभवमायतम् । प्रलघुतां नय निर्मथितोद्धता
ऽऽजिनवरागमनोभवमायतम् ॥ १५ ॥ असुमतामिति-' निर्मथितोद्धताऽऽजिनवरागमनोभवमाय ! ' उद्धृतश्चासौ आजिश्वसंग्रामः-उद्दामसंग्रामः, नवश्वासौ रागश्च नूतनो द्रव्यादौ मनोरथः, मनसि-चेतसि भवति-जायते मनोभवोऽनङ्गः, माया-परवश्चनं च, ता निर्मथिता-निवारिता येन, अथवा उद्धताऽऽ जौ-उत्कटसंग्रामे नवरागं--नवो रागो यस्य तत् , मनस्तस्मिन् भवा या माया सा निर्मथिता येन तस्य सम्बोधनम् । “आजिः स्त्री समभूमौ स्थात् संग्रामेऽपि क्षणेऽपि च” इति नाममाला। इदं व्याख्यानद्वयमपि लोकयुक्त्यनुसारेण घटत एव । अथवा 'उद्धताऽजिनः'-उरिक्षप्रचर्मा विरागमनाः' वरश्वासावगश्च-प्रधानगिरिरर्थात् कैलास
For Private And Personal Use Only