________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ર કે અ૫ દેષ અને મહા પુણ્યબંધ તથા નિર્જરા કારક હેવાથી તે કર્તવ્ય, સત્ય ધર્મ કર્તવ્ય છે અને તે ગૃહસ્થ જેને માટે યોગ્ય છે. સત્યદેવ ગુરૂ ધર્મની ભક્તિમાં અલપ દેષ અને મહાધર્મ છે. જેમ સ્થાનકવાસી સાધુઓ ધર્માથે નદી જલમાં ઉતરે છે તેથી જલ વગેરેના અનંત જીવોની હિંસા થાય છે પણ તેમાં અપદેષ અને મહા ધર્મ છે. તેમ પ્રભુની પ્રતિમા વગેરે ધર્મકાર્યોમાં પણ ભક્તિની દ્રષ્ટિએ દેષ નથી પણ ઘણે ધર્મ છે.
ગૃહસ્થ જૈન શ્રાવકોને દેવગુરૂધર્મ જૈનશાસનની સેવા ભક્તિના કાર્યોમાં એકેન્દ્રિયાદિકની હિંસામાં અ૮૫ કર્મ બંધ અને આ ત્માની અને અન્ય જેને વગેરેના આત્માઓની ઘણી આત્મશુદ્ધિ થાય છે. એકેન્દ્રિય અસંખ્ય જીની રક્ષા કરતાં એક દ્વિીન્દ્રિય જીવની રક્ષા કરવામાં વિશેષ પુણ્ય છે, દ્વીન્દ્રિય અસંખ્ય જીવો કરતાં એક ત્રીન્દ્રિથની અને ત્રીન્દ્રિય અસંખ્ય ની રક્ષા કરતાં એક ચતુરિન્દ્રિય અને ચતુરિન્દ્રિયઅસંખ્ય જીવોની રક્ષા કરતાં એક પંચેન્દ્રિય જીવની ૨. ક્ષામાં અનંતગણું પુણ્યને બંધ થાય છે, એક ઈન્દ્રિય પછી બીજી ઈન્દ્રિયની પ્રાપ્તિ, અનંતગુણ પદયથી થાય છે એમ ઉત્તરોત્તર ઈન્દ્રિયની પ્રતિવાળા જીની રક્ષામાં પણ ઉત્તરોત્તર અનંતગુણે પુણ્યબંધ તથા નિજ થાય છે, પંચેન્દ્રિય જીવોમાં પશુ પંખી, જલચર, ઉરપરિ સપ અને ભુજ પરિસર્પ છે, અને નારકી જી ચાર પ્રકારના દેવ તથા મનુષ્યો છે. પશુ પંખી વગેરે તિર્યંચ પંચેન્દ્રિય
જી કરતાં મનુષ્યની રક્ષામાં વિશેષ પુણ્ય થાય છે અને મનુષ્યની હિંસામાં વિશેષ પાપ થાય છે. ગૃહસ્થ શ્રાવકે એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીદ્રિય અને ચતુરિન્દ્રિય ની હિંસા ત્યાગ કરવાનું વ્રત લઈ શકતા નથી પણ આરંભ સમારંભમાં તરતુમ વેગે બને તેટલી તે જીની જયણા કરી શકે છે અને ગર્ભજ તિર્યંચ તથા મનુષ્યો કે જે નિરપરાધી છે તેઓની હિંસા ત્યાગ કરવાનું પ્રથમ ચૂર્ણ કાતિપાત વિરમ ગ્રત ગ્રહણ કરી શકે છે. ગૃહ સ્થ જેને ધર્માથે ધર્મયુદ્ધ પણ ખારવેલ, ચેડા મહારાજ, કુમાર પાલ વગેરે જેન રાજાઓની પેઠે કરી શકે છે, આ ઉપરથી જેને જીવદયા અને જીવહિંસાનું ખરેખરૂં સ્વરૂપ સમજી શકશે. અને
For Private And Personal Use Only