________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४
જૈતાપનિષદ્
વ્યવસ્થા કરવી. જે જૈનમ્રાહ્મણા જૈનેાની સખ્યા વધે એવા ઉપાયા લેતા હોય તેઓને, નવા થનાર જૈનાએ ગૃહત્યગુરૂ તરીકે માની તેની પૂજા કરવી તથા તેઆને જમાડવા અને તેને આજીવિકાનાં સાધન બાંધી આપવાં. જેનાચાર્યાએ જૈનગૃહસ્થ ગુરૂબ્રાહ્મણીને સમ્યકત્વાદિ સંસ્કારથી સસ્કારિત કરવા અને જૈનગૃહસ્થથ્રાહ્મણાને જૈતાની નવીન સંખ્યા વધારવાના કાર્યમાં યેાજવા. જૈનબ્રાહ્મણાએ જીનેાપવિત વગેરે ગૃહ્યસંસ્કારોને જૈનગૃહસ્થ બ્રાહ્મણગુરૂ મારફત કરાવવા. આચારદિનકર વગેરે ગ્રન્થામાં જૈનસનાતનવેદ મંત્રાના વિસ્તાર કરવામાં આવ્યા છે, તેમાંથી મંત્રના અધિકાર જોઇ લેવા. જે જૈનબ્રાહ્મણા જે જે જાતના નવીન જૈનો બનાવે તે તે જાતના તે તે ગૃહસ્થાહ્મણગુરૂને સ્થાપવા અને તે નૃતના લોકો પરપરાએ તે તે જૈનબ્રાહ્મણુગૃહસ્થગુરૂને ધનાદિકની સાહાય્ય કરે અને ગૃહ્યસસ્કારી તેની પાસે કરાવે. જૈનાચાર્યાં, ઉપાધ્યાયેા, સાધુઓએ અને સત્તાધિકારી જેનાએ જતાની સખ્યામાં વૃદ્ધિ થાય તેવા વર્તમાનકાલાનુસારે ઉપાયા ચેાજવા. બે હજાર વર્ષ પૂર્વે જૈનાની સંખ્યા ચાળીશકરાડમનુષ્યાની હતી. હાલ જેનાનો સખ્યા તેરલાખની થઈ છે માટે હવે ધારનિદ્રામાં સુઇ રહી જિનઆજ્ઞાને લેપ ન કરતાં ઉપયુક્ત પ્રકારે જૈનાની સખ્યા વધારવામાં નવીન થતા જેતાને સર્વ પ્રકારની મદદ કરવી. આર્થિકસ્થિતિ, કન્યાપ્રદાન વગેરે વ્યવહારિકલાભાવડે જેનાની સખ્યા વધારવી. જૈનધર્મના ઉપદેશમ`ત્રચમત્કારોથી જૈતાની સખ્યામાં ગમે તેવા ઉપાયેાથી વૃદ્ધિ કરનારા ખરા જેને જાણવા. જૈનધર્મના પ્રચાર કરવાથી દુનિયામાં જૈનાની સખ્યામાં વૃદ્ધિ થાય છે, તે નીચે પ્રમાણે સૂત્રથી કથવામાં આવે છે.
जैनधर्मप्रचारकाः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે ખરા જૈને છે તે જૈનધર્મના વિશ્વમાં પ્રચાર કરનારા હાય છે. શ્રીઆર્ય સુહસ્તિસૂરિએ સપ્રતિ રાજાએ, કનાજના આમદેવ રાજાએ બપ્પભદિસૂરિએ, વિહારદેશના ખારવેલ રાજાએ, કુમારપાલ રાજાએ, શ્રેણિક રાજાએ, કાણિક રાજાએ જૈનધમના પ્રચાર કરવામાં ખામી રાખી નહોતી. કલિકાલસર્વજ્ઞશ્રીહેમચદ્રાચાયે જૈનધર્મના પ્રચાર કરવામાં આત્મવીય ને સારી રીતે સ્ફારવ્યું હતું. શક્તિથી, વિધાથી ઉપદેશથી અને ધનથી જૈનધર્મના પ્રચાર કરવા માટે સલસઘે જરા માત્ર પણ ખામી ન રાખવી જોઇએ.
For Private And Personal Use Only