________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈતાપનિષદ્
જોઇએ અને તેના સર્વ દેશેામાં ઉદારભાવથી પ્રચાર કરવા જોઇએ. આ નીતિરીતિથી ધર્મનું રક્ષણ થાય છે. અનાર્યનીતિરીતિવડે જે વિચરે છે તેએ આર્ય છે એમ નામ માત્રથી જાણવું. આની માન્યતાવડે યુક્ત જૈનશાસ્ત્ર છે માટે જૈને છે તેજ ખરા આર્યા તરીકે છે. આયની નીતિરીતિયાથી આત્માની શુદ્ધિ થાય છે. રજોગુણુ અને તમેગુણુની મુખ્યતાએ અનાર્યની નીતિરીતિની માન્યતા જાણવી જોઇએ. સર્વ દેશાનાં મનુષ્યાને સુખશાંતિ, સ્વાતંત્ર્ય, આરેાગ્ય આપવાને આ વિચારા અને આચા રાની માન્યતા પ્રથમ નખરે આવે છે. દયાના સત્ય સિદ્ધાંતને મુખ્યતાએ માન આપનારા આર્ચી હોય છે. શ્રી જિનેશ્વરના ભકતા આ ગણાય છે. જૈન સાધુઓને જૈન શાસ્ત્રામાં આય અને જૈન સાધ્વીઓને આર્યાં કહેવામાં આવી છે. આ જૈના વિદ્યાજ્ઞાન પરાક્રમથી હીન થઇ જાય છે અને જ્યારે તે મેાહની પ્રકૃતિયાના દાસ ખને છે ત્યારે તે અનાર્યાંથી જીતાય છે. અને તેથી તે દાસ ગુલામની કોટિમાં પ્રવેશ કરે છે માટે આ જૈનાએ ધાર્મિક વિચારાને અને આચારાને માન આપીને વવા માટે વિદ્યાજ્ઞાનવર્ડ ખળવાન્ બનવું જોઇએ અને કામ, ક્રોધ, લાભ, મત્સર, ઇર્ષ્યાદિ દુગુ ણ્ણાના નાશ કરવા જોઇએ. કામ લેાભાદિથી મેઝમઝાથી શારીરિક અલશક્તિને ક્ષય કરી નિર્મલ અક્કલહીન ભાયલા પાત્ર જેવા બની ગયેલા જૈતાને દુનિયામાં જવાના હક્ક રહેવાના નથી. હવે કયેાગી મૃત્યા વિના જૈનાને દુનિયામાં ધાર્મિકવ તથા વ્યાવહારિકજીવને જીવવાના અધિકાર રહેવાના નથી. જૈનત્વની લાગણી વિનાના અને જૈના નીતિરીતિથી ભ્રષ્ટ થએલા જૈનાપર તેના પૂર્વજોના શાપ પડે છે. માટે જૈતાએ ગમે તેવા સયેાગામાં જૈનપણું ન ખાવુ જોઇએ. આ જૈન નીતિરીતિના નાશ થતા અટકાવવા જોઇએ અને તેના સમયાનુસારે યાગ્ય ની પુનરૂદ્ધાર કરવા જોઇએ. જે જૈનને જૈન નીતિરીતિનુ માન નથી તે પોતાની માતાને લજવે છે. જૈન ધર્મમાં ચૂસ્ત અનીને આર્યનીતિરીતિના સરક્ષક જૈતા ખને છે.
“ સ્વાશ્રયાયન્દિન: >
જૈતા સ્વાશ્રયાવલખી હોય છે પરંતુ પરાશ્રયાવલી થતા નથી. જેના સ્વાશ્રયમને આજીવિકાદિસાધનાવડે સપન્ન વર્તે છે. જે સ્વાશ્રયી હાય છે તે ખરેખરા . બળવાન અને છે. પરાશ્રયાવલખી મનુષ્યા મહાન ખૂની શકતા નથી. જાત મહેનતથી ધારેલાં કાર્યો કરીને અમર નામ કરી
For Private And Personal Use Only
૩૧