________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
જેને પનિષદ:
वर्तमानकालक्षेत्रानुसारेण जैनानां वृद्धयर्थ राज्यरक्षोपायवदाप
धर्मकर्मभिः कर्मयोगिनः वर्तन्ते ॥ જન કર્મયોગીઓ વર્તમાનક્ષેત્ર કાલાનુસારે જેની ચાતુર્વર્ણિક સંખ્યા વૃદ્ધિ માટે આપ ધર્મ વડે જેમ રાજ્ય રક્ષણના ઉપાયો લેવામાં આવે છે તેની પેઠે આપદ્દધર્મના નિયમને અનુસરી આપધર્મકર્મવડે પ્રવર્તે છે. પૂર્વના કાલમાં અને વર્તમાનમાં ઘણે ફેરફાર થયો છે. આજીવિકા વગેરેનાં સાધનામાં પણ ઘણે ફેરફાર થયો છે. હવે તે આપદુધર્મકર્મોવડે જૈન સંખ્યા વૃદ્ધિ અર્થે કર્મવેગી પ્રવૃત્તિ કરી શકે છે. રાજ્યરક્ષણને માટે આપત્કાલે જેમ આપવાદિક કાયદાઓના અનુસાર ઉપાયો લેવામાં આવે છે તેમ જૈનોના રક્ષણ માટે આપતકાલમાં જેની વૃદ્ધિ માટે તેવા પ્રકારના આપવાદિક ધર્મકર્મોન ઉપાયને આચરી શકાય છે તેમાં દોષ નથી પણ ધર્મ છે.
जैनधर्मगुरुकुलोद्योतकाः
જૈનધર્મનું શિક્ષણ શ્રદ્ધા આપનારાં જૈનશાસ્ત્રને પરિપૂર્ણ અભ્યાસ કરાવનારાં એવાં જૈનધર્મ ગુરૂકુલના પ્રકાશક જૈને હોય છે. જૈનગ્રહસ્થ ગુરૂકુલ, જેનશ્રાવિકા ગુરૂકુલ, જૈનસાધ્વી ગુરૂકુલ, જૈન સાધુ ગુરૂકુલ એ ચાર પ્રકારનાં ગુરૂકુલને ઉત કરવાની ખાસ જરૂર છે. જૈનધર્મનું શિક્ષણ આપીને જૈનધર્માભિમાન, જેનધર્મની પૂર્ણ શ્રદ્ધા ઉત્પન્ન કરે અને જેને અન્ય ધર્મિની સાથે ધર્મ સ્પર્ધામાં જ્ઞાનચર્ચામાં પાછળ ન પડે એવાં ગુરૂકુલ સ્થાપવાં જોઈએ. આર્ય સમાછઓ વગેરેની પેઠે જેન કામ જે હાલ સવેળા નહીં ચેત તે ધમની અજાણ બનીને જૈન કોમ લક્ષ્મી સત્તા છતાં ધર્મભ્રષ્ટ બની જશે. ધર્મવિધા વિનાની એકલી કર્મવિદ્યાથી આત્મોન્નતિ થતી નથી. લાખ કરોડ રૂપિયા અન્ય બાબતોમાં ખર્ચાય છે તેમાંથી ઘટાડે કરીને જેન ધર્મનાં ગુરૂકુલે સ્થાપીને તેમાં જૈન ધર્મનાં શાસ્ત્રને અભ્યાસ કરાવવામાં લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં હવે જરા માત્ર પણ વાર ન લગાડવી જોઈએ. ચાર પ્રકારનાં જૈન ગુરૂકુલે એ ચાર પ્રકારનાં જંગમ તીર્થો જાણુને તેની પુષ્ટિ કરવામાં તન, મન ધનને આત્મભોગ આપવો જોઈએ. વિદ્યા લક્ષ્મી છતાં જૈનધર્મનું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના જેનામાં ધાર્મિક જુસ્સો ખીલી શકવાને નથી. શરીરમાં વીર્ય ન હોય તે જેમ શરીરને
For Private And Personal Use Only