________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિગુહાશ્રેષ્ઠિની કથા
શેઠ આ જાતને ચારણ છે, પ્રજામાંથી એકજણનું જે ઉંટ ચોરાયું હતું અને જેની આપ અને અમે ખુબ ખુબ તપાસ કરતા હતા તેને આજ સવારે તેના ઘેરથી પત્તો લાગે છે. મુદ્દામાલ સાથે આ પકડાવે છે.”
સેવકે અને ચારણ જિહા સામે એકી નજરે જોઈ રહ્યા. જિહાએ કાંઈ ઉત્તર ન આપે પણ થાળીમાંથી એક કુલ લઈ, તેનું બીંટડું તોડયું. ચારણ સમજી ગયો કે જિણહાએ સેવકને કહ્યું કે “શિક્ષા બીજી શી? જેમ હું બીંટડાથી કુલ જુદું કરું છું તેમ આ ચેરી કરનાર ચારણને માથાથી જુદે કરો.” - સેવક ચારણને લઈ પાછા વળે ત્યાં તે જિહાને સંબોધી ચારણ બે. જિગુહાને જિણવરહ ન મિલે તાતાર 'જિકરી જિણવર પૂજિયે, સે કિમ કારણહાર
જિહા શેઠ! તને તારતાર–બરાબર જિન મલ્યા નથી. જે તે બરાબર મલ્યા હોય તે જે તારા હાથ જિનવરને પૂજે તે હાથથી તું મારવાનું કામ કેમ કરે
જિહા વિજળીને આંચકો લાગે અને જેમ ચમકે તેમ આ શબ્દ સાંભળતાં ચમકે ત્યાં ચારણ આગળ બોલ્ય.
ચારણ ચેરી કેમ કરે, જે બિલડે ન માય તું તે ચેરી તે કરે જે ત્રિભુવનમાં ન માય.
હે જિહા ! ચારણે તે આ ઉંટ ચોર્યું છે. તે તેના ઘરમાં માતું નથી પણ તું તે જે હાથે પૂજા કરે છે તે હાથે મારવાને સંકેત કરી એવી ભયંકર ચેરી કરે છે કે
For Private And Personal Use Only