________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
અસિધર ધણુધર કુંતધર સતિ નરાય બહુ ય સતુસલ રણિ જે શુરનર જણી વિરલ પસુઅ.
‘તરવાર ધનુષ્ય અને ભાલાના ધરનારા માણસા તા ઘણાય મળશે પણ હે શત્રુશલ્ય ! રણમાં જે પરાક્રમ દાખવે તેવા માણસેાને પ્રસવનારી સ્ત્રીએ તે વિરલજ છે.’ જિહ્વા આગળ લ્યે.
‘રાજન્ ! અશ્વ, શસ્ત્ર, શાસ્ત્ર, વીણા, પુરુષ અને સ્ત્રી જો ચેાગ્ય માણસના પનારે પડે તે ચેાગ્ય થાય છે અને અચેાગ્યને પનારે પડે તે અયેાગ્ય થાય છે.'
રાજા જિગુહાને અવસરેાચિત જવામ સાંભળી પ્રસન્ન થયેા. જિહા હવે નગરના કેાટવાલ થયા.
જિગુહા બુદ્ધિશાળી વિણક સાથે શક્તિશાળી હાવાથી આખા દેશમાં તેની ધાક ફેલાણી અને ચારીના ઉપદ્રવ ભીમના રાજ્યમાંથી એ થયા. ચારીના ધંધા કરનારા તે ધંધા મુકી કેઇ મજુરીએ વળગ્યા તે કોઇ આપદાદાના ધંધામાં જોડાયા. જિગુહાને વ્યવસાય શસ્ત્ર ધરવાના હતા. રાતે કે દીવસે તેને જરાયે શાંતિ ન હતી છતાં તે તેના નિત્ય નિયમ ખરાખર સાચવતા. જિષ્ઠા હમેશાં પૂજા કરતા અને તેમાં સારે। વખત પસાર કરતા. જિહ્વાની ધેાળકામાં આ રીતે ધી અને શુરવીર અન્નેમાં સારી પ્રશંશા હતી.
(૪)
એક દીવસ જિષ્ણુહા શેઠ નાહી ધાઇ પૂજાનાં વસ્ત્રો પહેરી જિન મંદિરે જતા હતા. તેમના હાથમાં પુલેથી ભરેલી ચાંદીની થાળી અને કેસરની વાટકી હતી ત્યાં તેમના સેવકા એક ગુન્હેગારને ખાંધી લઇ આવ્યા અને મેલ્યા.
For Private And Personal Use Only