________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૭
આચાર્ય પદ
યાને
માનદેવસૂરિ
(૧)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન પરંપરામાં માનવદેવસૂરિ નામના આચાર્ય ત્રણ થયા છે પણ આ વાત પ્રથમ માનદેવસૂરિની છે. તેમને કાળ મહાવીર નિર્વાણુ ૭૦૦ વર્ષ પછીના છે.
મારવાડના નાડોલ ગામમાં ધનેશ્વર અને ધારિણીના એ પુત્ર હતા. તેમણે પ્રદ્યોતનસુરિના ઉપદેશ સાંભળી દીક્ષા લીધી અને થેાડાજ વખતમાં તે ગિઆર અગ અને ઇંઢ સૂત્રના પારગામી થયા.
( ૨ )
મારવાડના નાડોલ ગામમાં ભવ્ય આચાર્ય પદના મહેત્સવ હતા. આખા સઘ ભેગા થયા હતા. સાધ્વીએ શ્રાવકા અને શ્રાવિકાઓમાં ઉત્સાહના પાર ન હતેા. વાજીત્રાના અવાજો વાતાવરણમાં ઉત્સાહને વધારતા હતા. વચ્ચે પાટ ઉપર પ્રદ્યોતનસૂરિ બેઠા હતા. આજુબાજી ઉપાધ્યાય પંન્યાસ અને વિદ્વાન સાધુએ ક્રમ પ્રમાણે બિરાજ્યા હતા.
વચ્ચેાવર્ચી સમવસણુ ગેાઠવાયુ હતુ. તેમાં ભગવંતની પ્રતિમા મિરાજતી હૈતી અને તેની સામે તેજસ્વી સશક્ત
For Private And Personal Use Only