SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષ્ણુકુમાર ૨૯ માટે ચક્રવતિ પણાનુ' પદ્મ ભાગવવાની માગણી કરી. એકવચની મહાપદ્મ નમુચિને સ રાજ્યના દોર સાંપ્યા. અને પેાતે રાજ્યકાથી નિવૃત્ત થઈ અ ંતઃપુરમાં રહ્યો. રાજ્યના સપૂર્ણ દોર પોતાના હાથમાં આવતાં નમુ ચિએ હિંસાવાળા મહાયજ્ઞ આરંભ્યો. આમાં આશીર્વાદ આપવા બીજા બધા ધર્મ ગુરુ આવ્યા પણ સુત્રતાચા ન ગયા. આ અપરાધ આગળ કરી નમુચિએ તેમને ખેલાવ્યા અને કહ્યું ; મહારાજ હું હાલ રાજા છું. હું યજ્ઞ કરૂં છું. તેમાં બધાએ આશીર્વાદ આપ્યા. અને આ મારા કાને વખાણ્યુ ત્યારે તમે કેમ કાંઇ ન કર્યું ?' ગુરુ મેલ્યા ‘હિંસાને અમે કેમ વખાણીયે? આ યજ્ઞમાં હિંસા થાય છે. અમે તે હિંસાથી અટકેલા છીએ. ’ નમુચિ ખેલ્યા ‘મહારાજ ! જેના રાજ્યમાં રહેવુ હાય તેણે તેને અને તેના ધર્મને અનુસરવું પડે. મારા આ યજ્ઞ છે. તેને ન અનુસરવુ હેાય તો ચાલ્યા જાવ. સુત્રતાચાય મેલ્યા. ‘હાલ અમારે ચાતુર્માસ છે.એટલે અમે કઇરીતે ખીજે જઇએ ?' ‘મહારાજ હું કાંઈ ન સમજી સાત દીવસમાં હસ્તિનાપુર અને મારી રાજ્યની હદ ખાલી કરો. સાતમે દીવસે તમારામાંના ફેઈને જોયા તે આમાંથી એકે જીવતા નહ રહે તે યાદ રાખજો.' ક્રોધમાં ધમધમતાં નમુચિએ કહ્યું, ( ૬ ) સુત્રતાચાર્ય અને શિષ્યાએ વિચાર્યું કે અધે નમુચિના દ્વાર છે. સાત દીવસમાં તે કયાં જઈએ. એક લબ્ધિવત For Private And Personal Use Only
SR No.008589
Book TitleJain Katha Sagar Part 3
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Sangh Unjha
Publication Year1954
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy