________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંશાધર ચરિત્ર
303
કરનારા હું
F
આ સૌને શું માઢું બનાવું? તેને થયું કે જમીન મા આપે તે સમાઇ જાઉ. દુનીયામાં બધા પાપનાં પ્રાયશ્ચિંત્ત હાય પણ મારૂં પાપતે પ્રાયશ્ચિત્તની સીમાને પણ ઉલ્લધી ગયેલું છે. એકવાર નહિ પણ ડગલે ને પગલે મારા ઉપકારી મામાપને મેં હણ્યા છે. શું કરૂ? કયાં જાઉં ? ખસ મીજી કાંઇ નહિ હું ખળી મરી મારા અપવિત્ર જીવનથી દુનીયાને અપવિત્ર કરતા અટકું'
મુનિની સમક્ષ નીચું મુખ કરી મુનિને તે કહેવા લાગ્યા ‘ભગવત! હું અદ્રષ્ટભ્ય મુખ છું. હું ચાંડાલથી પણ ભયંકર છું. હું અગ્નિમાં બળી મરી મારૂ અસ્તિત્વ મટાડવા માગુ છુ.
સુનિ ખેલ્યા. ‘ શજન ! આત્મઘાત એ કાંઇ પાપને પ્રતિકાર નથી. એ તા કાયરતા છે. માણસે જે ઉંધા માગે જઇ પાપ કર્યુ હાય તે માર્ગેથી પાછા ક્રી પૂણ્ય કરવુ ોઇએ. આત્મઘાત તા ભવેાભવ રખડાવનાર દુર્ગતિના
માર્ગ છે.
शोक लोभ भयोथैरन्यैर्वा कारणान्तरैः कुर्वतः स्ववधं जन्तोः परलोको न शुध्यति .
શેક લાભ ક્રોધ કે ખીજા ગમે તે કારણેાથી પેાતાને વધ કરનાર માણુસને પરભવ સુધરતા નથી. શાસ્ત્રમાં પરહત્યા જેટલીજ સ્વહત્યાને હિંસારૂપ ગણી છે.’
‘ભગવંત! જો મારા નિસ્તાર આ જગત્માં શક્ય હોય તે દીક્ષા આપી કરા, પણુ ભગવ ંત ! પ્રવજ્યાથી મારો શુદ્ધિ થઈ શકશે ખરી !' રાજાએ કરગરતાં કહ્યું.
For Private And Personal Use Only