________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચરોાધર ચરિત્ર
૩૯
ભાવિમાં પણ ઉત્તમ પુરુષ થવાના છે. રાજા ! હવે શેાકથી સયું. પાપની નિંદા તમે પુરી કરી છે પણ હવે સુકૃત આદરી તમે તમારૂં કલ્યાણ કરી.
ગુણધર રાજા એલ્યે ‘- ભગવંત ! આપની મારા ઉપર મહા કૃપા છે. હું મહા પાપી છતાં તમે મારા અનાદર ન કર્યાં. મેં આપને દુ:ખ આપ્યું છતાં તમે મને તિરસ્કા નહિ. મે કલ્યાણ અકલ્યાણુના સાચા સ્વરૂપને સમજ્યા વિના આપના જેવા પવિત્ર પુરુષને અપશુકન માનનાર હું મૂર્ખ છતાં આપે મારી નિન્દા ન કરી. આ શું એ આપના ઉપકાર છે. મને તેા લાગે છેકે આપ જેવાની આવી મહાન્ કૃપા મારા ઉપર છે તેમાં મારૂ સુકૃત નથી. પણ મારા વડીલ પૂજ્ય પિતા સુરેન્દ્રદત્તની ઉત્તમ જીવન સૌરભ મને આડે આવી લાગે છે. નહિતર ભયંકર મારા જેવા પાપીને આવે ઉત્તમ સજાગ કયાંથી મળે?
ભગવત! મારા પિતા મહાન ઉત્તમ હતા તેમને દીક્ષા લેવાની ભાવના હતી પણ કાઈ ખળવાન અંતરાયે તે ન અન્ય. આવા પિતાને હું પુત્ર છું છતાં મારામાં લેશ પણુ વિનય કે ધમની છાંટ નથી.
મુનિ આલ્યા. ‘ રાજન્ ! પિતાના તે ધાર્મિક ગુણા અધા તને ભલે ન મળ્યા પણ આજે જે તારા હૃદયમાં પાપને પશ્ચાતાપ છે તે તારા પિતાના ગુણ્ણાના આકર્ષણથીજ છેને ? રાજા હળવા થા અને તારે કાંઈ પુછવુ હાય તા સુખેથી પુછ.’
"
ગુણધર રાજા આણ્યે. ધમ જિજ્ઞાસા જાગે ત્યારે
૨૪
For Private And Personal Use Only
।