________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યશાધર ચરિત્ર
પ્રસન્ન કરી અને સ્વપ્નનું અપમગળ હણાયું. પણ ખરીરીતે આ પાપે મારા જીવનને ભયંકર મલીન બનાવ્યું અને શિખરે ચડેલા મને પાતાળમાં પછાડી સંસારમાં રખડાવ્ચે.
For Private And Personal Use Only
333
રાજા! હું. આ પછી મારા શયનગૃહે આવ્યેા. નયના વળી નયન ફાડી મારી રાહ જોઇ રહી હતી. મેં કહ્યું ‘ પ્રિયે ! આજે જલદી સુઈ જાઓ કાલે ગુણધરકુમારને રાજ્યભિષેક કરવાના છે. અને પરમ દીવસે હું સંયમ ગ્રહણ કરીશ. દુનીયાના મેળેા કાલે મારે બધે અટેપવાના છે. છેલી ભલામણ કાલ પુરતી છે. રાણીએ મારી વાતમાં સારૂં સારૂ કહ્યું પણ બહુ રસ ન લીધે! એટલે મેં માન્યું કે તેને ઉંધ આવતી હશે તેથી મેં ખેલવું અંધ કર્યું અને પથારીમાં ગુપચૂપ આંખા મીચી એક પછી એક કાલે કરવાના કાર્યાના અને ભવિષ્યના વિચારાને કરતા કાંઇપણ મેલ્યાચાલ્યા વિના પડયા રહ્યો. આથી નયનાવલી સમજીકે હું છું તેથી તે એકદમ ખેઠી થઇ અને શયનગૃહ બહાર ધીમે પગલે ચાલી હું ચમકયેા. રખે આ સ્રી મ્હારા વિરહથી કંટાળી આત્મઘાત તે નહિ કરે ને ? હું પણ તેના રક્ષણ માટે હાથમાં તલવાર લઇ તેની પાછળ ચાલ્યા. તેણે શયનગૃહ બહાર આવી ઉંઘતા કુબડા પહેરેગીરને મીઠા વચનથી જગાડયે. મેં માન્યું કે મારા અંગે મુખ્શને કોઇ ખાસ કામ કહેવા તે આવી લાગે છે. પણ પહેરેગીરે ઉઠતાંની સાથે ‘ રાંડ? કેમ આટલું મધુ માડુ કર્યું. આ શબ્દ એલ્યે. એટલે હું રાણી દુરાચારી છે તેમ સમજ્યા છતાં મારા મનમાં હેજી તેના નિશ્ચય નહાતા થયેા. કદાચ ઉંઘમાં આ ખેલતા હશે એમ હું માનતા હતા.