________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યશાધર ચરિત્ર
૨૨૫
છાપરાં ઉડયાં, કેઇનાં ઘર પડયાં અને કેઈ ઉલટપાલટ થઈ ગયા. દેવીગૃહમાં રહેલા દેવીભક્તાને પણ પોતાના જીવનમાં સંશય લાગ્યું કે હમણું શું થશે અને શું નહિ થાય ?
રાજા અને દેવીભક્તો ગભરાયા. રાજા મનમાં વિચારવા લાગ્યું “કહે કે ન કહા બલિદાન માટે લાવેલા આ સ્ત્રી પુરૂષ કઈ દૈવી મહાત્માઓ છે તેમના પ્રભાવથી જ આ બધે કુદરતમાં ફેરફાર થયે છે. કે સુંદર રૂપાળે તેમને દેહ છે. મારા કઠામાં હિંસા જન્મથી વસી છે આમને જોતાં તે ચાલી જાય છે અને તેમની ઉપર મને હાલ પુરે છે. જે મેં આમના ઉપર હાથ ઉપાડ તે તે તે નહિ મરે પણ હું અને મારી પ્રજા બધી તેમના કેપથી મૃત્યુ પામીશું” રાજા બે “મહાત્મા આપનું શું નામ છે? આપ કેણ છે ? મારે અપરાધ ક્ષમા કરે. રાજસેવકે ભૂલ્યા. આપને સત્કાર હેય! આપને તે પકડી લાવી મારવાના હેય? " મુનિ બેલ્યા “રાજન શા માટે મારું નામ પુછે છે? મારવા માટે લાવેલા અસંખ્ય છમાંથી થોડું જ કેઈનું નામ તમે પુછે છે? તમારે માનવને હેમ કરે છે તે જરૂર મારે હેમ કરે. હું તૈયાર છું. મારે જીવનમાં કેઈ અધુરી આશા નથી કે મારા વગર દુનીયામાં કેઈ કાર્ય અધુરૂં રહેવાનું નથી.”
રાજા બોલ્યા “મહાત્મા હું આપને હણવા માગતે નથી. હું આપને ઓળખવા માગું છું.”
રાજન ! બધા જીવે છે તે હું છું. વનમાં તૃણ ખાઈ જીવનારા, કેઈનું કઈ દીવસ નહિ બગાડનારા રાંક પશુઓને હણવામાં તમને વાંધો નથી તે મારે વધ કરવામાં શામાટે વાંધો
For Private And Personal Use Only