________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરત ચક્રવતિ
ભરતેશ્વરે ધીમે ધીમે શેક એ છે કર્યો. અને તે નિરીહ ભાવે રાજ્યકાજ સંભાળવા લાગ્યા.
(૧૨) સવારને વખત હત મંદ મંદ પવનથી ભરતેશ્વરના રાજ મહેલના તારણે સુંદર સંગીત બજાવતાં હતાં. ભરતે
શ્વર સ્નાન કરી સુંગંધિ દ્રવ્યથી શરીર વાસિત કરી દુકુળ અને રત્ન હીરાથી જડિત થઈ પિતાનું રૂપ નિરખવા આરિસા ભુવનમાં પધાર્યા.
માથાના વાળ ઉપર હાથ ફેરવતાં અરિસા ભુવનમાં રૂપ નિરખતા ભરતેશ્વર બાલ્યા. “ઉંમર વધી છે છતાં શરીરને દેખાવ તે ઈંદ્ર જેજ છે. શરીરનું તેજ ભલભલાને ડારે તેવું છે અને એજસૂ સૌને આંજી નાખે તેવું છે. મલકાતા ચંકીએ પરસ્પર ખભા ઉપર હાથ ફેરવી દેહના સર્વ અવય જેવા માંડયા એવામાં અચાનક વૃદ્ધ પતિના હાથમાંથી યુવાન સ્ત્રી ખસી જાય તેમ રત્ન જડિત વીંટી આંગળીમાંથી સરકી પડી. ભરતેશ્વર વીંટીને જે તે કરતાં તેણે આંગળીને જોઈ તે વીંટી વિનાની આંગળી બીજી આંગળી કરતાં અલી લાગી ભરતેશ્વરે એક પછી એક દાગીના ઉતાર્યા અને અમે નિરખ્યા તે જે ઘડી પહેલા મસ્તકના મુગટ દેખીને ઈદ્રની તુલના કરવાનું મન થયું હતું તે મસ્તક દેખી પોતે સાવ શેભા વિનાને લાગ્યું. બાજુબંધ હાર અને મુકુટ જતાં પિતાનું શરીર દુગછનીય જણાયું. ચામડી સામે ભરતેશ્વરે નજર નાંખી તે તેમને સમજાયું કે મારી યુવાની બનાવટી હતી આ ચામડી તે મારી વૃદ્ધાવસ્થાને જણાવે છે અને તેની અંદર શું છે તે હવે અછાનું નથી.
For Private And Personal Use Only