________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારાજાનું ચરિત્ર
૨૩
સવાર પડ્યું સૂર્ય રથ લઈ પધારે તે પહેલાં તે તેના અગ્રચર તરીકે અરુણ આવી પહોંચે હતું. ત્યાં એકાએક કપિલા રાજભવનમાંથી બહાર આવી અને બેલી
ધાઓ રે ધાએ કેઈ જે હેય વિદ્યાપુષ્ટ થયો કનકધ્વજ કુંવરને તનુ સરેગ કુષ્ઠ.
દેડે, દોડે, કનકધ્વજ કુમારનું શરીર રેગી થયું છે. આખા શરીરે કોઢ થઈ ગયું છે.”
આ શબ્દ સાંભળતાં કનકરથરાજા, હિસક મંત્રી કનકાવલી વિગેરે બધાં દેડી આવ્યાં અને રોકકળ કરતાં ત્યાં
ઓ ! અમારા ભેગ લાગ્યા કે આ કન્યાને વેરે અમે કુંવરને પરણું. અરે કન્યા કેવી રૂપાળી લાગતી હતી પણ આતે વિષ કન્યા નીકળી. અરે પુત્ર! તને આ એકાએક શું થયું. દેવકુમાર જે તું એકદમ આમ કેઢીઓ કેમ થઈ ગયે?”
આ વાત કર્ણોપકર્ણ મકરધ્વજને કાને પહોંચી. મકરધ્વજ રાજા પિતે આવ્યું. તેની આગળ સિંહલ રાજા, રાણી, હિંસક અને કપિલા બધાં વધુ રોકકળ કરવા લાગ્યાં. રાજા મકર
વજને પ્રેમલાએ કાંઈ કહ્યું નહિ કેમકે તેને લાગ્યું કે મારી વાત અત્યારે મારી જશે. રાજાએ ક્ષણભર વિચાર કર્યો અને મંત્રીને પુછયા ગાયા વિના સીધો ચાંડાલેને હૂકમ આપે કે પ્રેમલાને ગરદન મારે. આવી પુત્રી માટે ન જોઈએ.
વિમળાપુરીના શાણા મંત્રીએ રાજાને ઘણું સમજાવ્યો કે “રાજા ! ઉતાવળ થાય છે. આ કોઢ મને તુને લાગતે નથી. બધું કપટ નાટક છે.”
પણ પ્રેમલાનું દૈવ વિપરીત હોવાથી તેને માન્યામાં
For Private And Personal Use Only