________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
કથાસાગર
હું ભૂલી. મેં આપને વાત કરી મારા સૌભાગ્યમાં મેં પૂળ મુક એમની ખાતર નહિ પણ મારા ખાતર તેમને અભયદાન આપે. બાઈ! હું ખેળ પાથરી આપની પાસે હું સૌભાગ્યની માગશું કરું છું. છારૂ કછોરૂ થાય પણ માતા કુમાતા ન થાય. મારી ઉપર તમારે સ્નેહ છે તે મારા પ્રાણ ખાતર તેમને છેડી દે. તેમનાં વિના મારું જીવન શા કામનું છે?
વીરમતી બોલી “આથી ખસ.” એને બીચાર બાપડ માન્યું હતું. પણ તે માથે છાણાં થાપવા લાગ્યા છે. મારે એની હવે કાંઈ જરૂર નથી ?'
વીરમતી તરવાર ગળા પર મારવા જાય છે ત્યાં ગુણવળી પકેક રડતી વીરમતીને વળગી અને બેલી “બાઈ ! લાખ ગુન્હા એમના અને મારા છે. મારી ઉપર દયા લાવી તે બધા ક્ષમા આપે.” - વીરમતીએ તરવાર મ્યાન કરી પણ કેઈ ન જાણે તે રીતે ચંદ્રકુમારને ગળે તેણે એ મંત્રેલે રે બાંધે કે તેના પ્રભાવથી વીરમતી ઉભી થઈ કે તુ ચંદ્રરાજા ફૂકડો બની ગયે. વીરમતી ક્રોધે ધસમસતી બેલી. “ગુણવળી તારા કરગરવાથી ચંદ્રને જીવતે છેડ છે. પણ આપણું છિદ્ર જોવાનું ફળ મેં તેને કુકડે બનાવી આપી દીધું છે.”
ગુણવળી હુસકે ધ્રુસકે રેતાં બોલી “બાઈ ! જે માણસ કળવિકળ ન સમજે તે પંખીજ છે ને? તે તમારી શક્તિને સમજ્યા હતા તે થોડું જ આમ કરત. આમ પંખી બનાવવાથી શું? રાજા પંખી થશે તેથી હુંજ દુનીયામાં વગેવાઈશ. લોકો કહેશે કે “રાજાને એવી નાલાયક રાણું મળી
For Private And Personal Use Only