________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૮૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
(૨) દેવીએ ચાર ડગલાં દુર ગઈ ત્યાં એક એલી‘એળ
ખ્યા આ કાણુ છે ?”
C
ખીજીએ કહ્યું હા ઓળખ્યા, ઉજ્જયિનીનેા પરાક્રમી વિક્રમ રાજા છે.'
ત્રીજીએ કહ્યું ઃ કેવા વિનયી ! મારે તે તે ખાસ ભક્ત છે, એટલે જોતાંની સાથેજ મને જયજય કરી પગે લાગ્યા.’ ચેાથી મેલી ‘કોણે કીધું તને પગે લાગ્યા અરે એતે મને પગે લાગ્યા છે.'
ત્યાં તે બીજી બધી એકદમ સાથે ખેાલી ઉઠી ‘ ના ના અમને પગે લાગ્યા છે.’
વાદ વધી પડયે ચારે જણીએ ‘· એ મને પગે લાગ્યા.’ એમ માનવા માંડી.
થોડી વાર તા જીભાજોડી કરી પછી શાંત થતાં બધી ખેલી આપણે પરસ્પર લડી સખિપણામાં શું કામ દૂષણ લગાડીએ એનેજ પુછીએ કે ‘રાજા ! તુ કેાને પગે લાગ્યા ?” એ કહેશે તે સાચું. (૩)
For Private And Personal Use Only
અધીએ કહ્યું ખરાખર અને તે બધી પાછી વળી અને વિક્રમ પાસે આવી કહેવા લાગી.
‘રાજા વિક્રમ ! સાચું એલ તુ' કાને પગે લાગ્યા ?” આ ચાર દેવીમાં જેનુ નખશિખ અંગ હીરા મેતી અને સેાનાથી આખું મઢેલુ હતુ. તે લક્ષ્મીદેવી એલી.
‘રાજા વિક્રમ ! તું મને ઓળખે છે ને ? હું સાગરપુત્રી લક્ષ્મી છું. હું જેને અનુસરૂ તે મહાદોષવાળા હાય તાય ગુણુવાન કહેવાય. લક્ષ્મીવાળા આળસુના પીર હાય તાય લાકે તેને