________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
કથાસાગર
આ લક્ષ્મી ઉપાજી શા કામની? તે કામ આવે-ઉપભેગમાં આવે તેાજ તેની સફળતા.' આ પછી તેણે સાને ખીજા ગામાએ કરવાનું બંધ કરાવી ઘર તરફ જવાનું કરમાવ્યું. સાથે રોજ પાંચ દસ ગાઉ કાપવા માડયા પણ કુબેરચંદ્રને લાગ્યું કે આ રીતે તા હું દીવાળીએ કુબેરપુર નહિ પહેાંચું અને દીવાળી પર્વ જાય પછી ઘેર પહોંચવાના બહુ અર્થ નથી. તે એક વહેલી પરાઠે ઘેાડા ઉપર પલાણ્યા અને કમળશ્રીને યાદ કરતા કુબેરપુર તરફ ચાલ્યું.
ચાલતાં ચાલતાં ખરાખર દીવાળીના દીવસેજ તે સાંજે ગધવતી નામના નગરે આવ્યે. તેણે ઘેાડાને થેાભાગ્યે અને ગામ મહાર એક દેવળની પડાળીમાં ઘેાડા માંધ્યા. ઘેાડા ઉપરથી હેઠા ઉતરતાંજ દેવળમાંથી નીકળેલી એક યુવાન વિક્સ્ત્રીની નજર તેના ઉપર પડી અને કુબેરચંદ્નની નજર પણ તેના ઉપર ઠરી.
કુબેરચદ્ર કમળશ્રીને ભૂલી ગયા. અને તે તેની સાથે તે દેવળમાં સેગમાં રમવા બેઠા. આ રમતમાં તે એટલાં બધાં મશગુલ બન્યાં કે સવાર પડયું. તે સ્ત્રી ઘેર જવા તૈયાર થઈ. કુબેરચદ્રે કહ્યું - સુરિ ! હવે આપણે મળશુ કયારે ??
• દીવાળીની રાતે ’ કહી તે સ્ત્રો કુબેરચદ્ર સામે નજર નાંખી ગામ તરફ ચાલી ગઈ.
કુરચંદ્રે તે દેખાણી ત્યાં સુધી તેની સામે નજર નાંખી પછી તે ખેલ્યા ‘ દીવાળી દીવાળી.’
કુબેરચંદ્ર ઘેાડા ઉપર પલાણ્યા પણ તેનું મગજ ગઈ રાતની દેખેલી સ્ત્રીમાં અને તેણે આપેલા વાયદા દીવાળીમાં
For Private And Personal Use Only