________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
સ્ત્રીવેદનું બ’ધન
ભગવાન મલ્લિનાથ ( ૧ )
ભગવાન મિલ્લનાથ ઓગણીસમા તીર્થંકર છે. શાસ્ત્રમાં કહ્યું છે તે મુજબ શ્રી તીર્થંકર થાય નહિ છતાં મલ્લિનાથ તીથ કર થયા તેથી તેને એક આશ્ચર્યકારક ઘટના તરીકે ગણવામાં આવે છે. આ મલ્લિનાથ તીર્થંકર થયા છતાં સ્ત્રી કેમ થયા તે માટે તેમનુ પૂર્વ ભવ સહિતનું : જીવન અવગાહવવા જેવુ છે.
(૨)
મહાવિદેહ ક્ષેત્રમાં
સલિલાવતી વિજયમાં વીતશેાકા નગરી હતી. આ નગરીનેા રાજા ખળ હતા તેને ધારિણી નામે રાણી હતી. સંસારમાં રહેતાં તેમને એક પુત્ર થયે. આનુ નામ તેમણે પાડયું મહાખલ.
આ મહાબળને અચલ, ધરણુ, પુરણુ, વસુ, વૈશ્રવણુ અને અભિચંદ્ર નામે છ ખાળ મિત્રા હતા. મળ પછી મહાખળ રાજા બન્યા તેમ છ મિત્રા પણુ પાત પેાતાના દેશના રાજા બન્યા. છતાં તેમની મિત્રતા તે વધુને વધુ ગાઢ બની. એકવાર સલિલાવતી વિજયમાં કેઇ આચાર્ય પધાર્યાં.
For Private And Personal Use Only