________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
ગૃહસ્થના પ્રસંગ
યાને
વરદત્ત મુનિ
(૧)
• ધર્મલાભ ’ શબ્દ સાંભળતાં વરદત્ત નગરના મંત્રી વરદત્ત એકદમ ઉભા થયા અને ગેાચરીએ પધારેલ ધમ ઘાષ મુનિને દૂધપાકનુ ભાજન લઇ વહેરાવવા આવ્યા અને ખેળ્યે,
‘મહારાજ ! નિર્દોષ અન્ન ગ્રહણ કરે.’ તેણે દુધપાકની ભરેલી કડછી મુનિના પાત્રમાં નાંખવા માંડી ત્યાં એક છાંટા જમીન ઉપર પડચેા. મુનિએ પાત્રાં ઉપાડી લીધાં અને તેને ત્યાંથી કાંઇ પણ વ્હાર્યા વિના પાછા ફર્યાં.
વરદત્ત મંત્રીને પશ્ચાતાપ થયા ‘ અરે હું કેવા કમભાગી કે મુનિ જેવા મુનિ મારે ઘેર હારવા આવ્યા અને હુ વ્હારાવી ન શકયા.’ આ પશ્ચાતાપમાં ઘેાડે વખત પસાર કરી મંત્રીશ્વર રાજસભામાં ગયા. તે ત્યાંથી પાછા ફર્યાં ત્યારે તેમણે શેરીમાં ‘મારા, મારે, ઢોડા, દોડા.’ના કાલાહલ સાંભળ્યે. મંત્રીએ પુછ્યુ કે શા માટે આ મારામારી ચાલે છે ? મંત્રીના ઘરના નાકરાએ કહ્યું આ લેકાએ આપણા પાળેલા કુતરા મેલીયાને મારી નાંખ્યું. એ લેકે શું સમજે
'
:
છે એમના મનમાં ? ’
મંત્રીએ નાકરેને ધીમા પાડતાં કહ્યુ' ‘ મતીયાનેા. કાંઇ વાંક ગુન્હા હતા કે એમને એમ મારી નાંખ્યા ? ?
For Private And Personal Use Only