________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
રામદાસે કહ્યું · પિતાજી! એને તા મારૂનામ ચુલ્હાકુંકણુ પાડયુ'. તે એઠવાડ મારી પાસે કઢાવતી, રસેાઇ મારે પકાવવી પડતી અને આખા દીવસ તેનુ વૈતરૂ કરૂં ત્યાં માંડ ખાવા આપતી. વધુ શુ. મને ભાઈ કહેતાં પણ શરમાતી.’ પિતાએ કહ્યું ‘ ભાઇ ! આ દુનીયામાં માણુસની કિંમત નથી પૈસાની કિ ંમત છે.’
‘મારે હવે એકવાર ફ્રી બેનને મળવા જવુ છે. હવે એન કેમ સાચવે છે તે તે જોઉં ?' રામદાસે અતિ જઇ મેનને મળવા માટે પિતાની આજ્ઞા માગતાં જણાવ્યું. પિતાએ સંમતિ આપી રામદાસે સારે રસાલા લ અવંતિ તરફ પ્રયાણુ કર્યું.
(૪)
સવારના આઠે વાગ્યા હતા અવંતીના સારા સારા પચાસ સાઠ શેઠીયા સેાનેરી પાઘડીમાં સૂર્ય ના કિરેણાને પ્રતિ ખિખિત કરતા અતિના રાજમામાંથી નીકળ્યા. ત્યાં એક દુકાનદારે પુછ્યુ શું છે? તમે બધા કયાં જાઓ છે ?
C
ત્યાં એક શેઠ મેલ્યા · અરે રામદાસ શેઠ આવે છે! શું એમને વૈભવ છે અને શુ' ઉદારતા? જયાં જાય ત્યાં બે, પાંચ હજાર તા ખર્ચે જ. વસ ંતપુરમાં તા તેમની ઓલબાલા છે.' શરમાતાં શરમાતાં તે શેઠ આગળ ખેલ્યા તમને ખબર નહિ હાય કે તે મારા સાળા થાય.'
C
સાજન આગળ વધ્યું અને રામદાસ શેઠને નમસ્કાર કરી તે ખેલ્યા ‘શેઠ પધારો, પધારે, અમારાં મેટાં ધનભાગ્યું. તમારા જેવાના પગલાં અમારા ત્યાં કયાંથી ??
For Private And Personal Use Only