________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
યશેાધર ચરિત્ર અપહિ'સા પણ કેવી દુઃખ દાયક છે તે ઉપર છે. આ ચરિત્રમાં મુનિ પોતાની આત્મ કથા દેવી ભક્ત માદિત્ત આગળ કહે છે. તે એવીરીતે રજુ કરવામાં આવી છે. કે એક પછી એક જીવનના પ્રસંગેા વાંચકની આગળથી પસાર થઇ વાંચકની આંખને અશ્રભીની કરી છેવટે વૈરાગ્ય વાસિત બનાવી હિંસાથી અટકવાનું દૃઢ કરાવી સમાપ્ત થાય છે.
ધરૂચિ, જિષ્ણુહા શેઠ, માનદેવ, રત્નાકરસૂરિ, ચાર દેવીએ વિષ્ણુકુમાર આ કથા તે તે મહાપુરૂષોના જીવનના એકેક પ્રસ ંગને અનુલક્ષિ વિકસાવવામાં આવેલી કથાઓ છે ધ રૂચિ અણુગારની કથામાં અનાકુટ્ટિ-પાખી એટલે શુ? જિહા શેડમાં સાચી પૂજા કયાં ? માનદેવસૂરિમાં પાત્રતાના ઝળકાટ રત્નાકરસૂરિમાં ઉપદેશની સફળતા. ચારદેવીએમાં જગત્ની ઝંખના અને વિષ્ણુકુમારમાં ધમ માટેની તમન્ના તે તે દૃષ્ટાન્તા દ્વારા વાંચકને સુંદર સમજ આપી છે.
ભરત ચક્રવર્તિ, ખાડુળ, વ‘કચુલ, હાલિકા, વિગેરે સંપૂ કથાઓ છે. આ સ્થાએ એકેક વિશિષ્ટ ઉપદેશને અનુલક્ષીને લેવામાં આવેલી છતાં તે તે ચરિત્ર નાયકના બધા જીવન પ્રસંગે રજી કરવામાં આવ્યા છે.
વિસેમિરા, સુમતિ પુરેાહિત, ચંદનશ્રેષ્ઠી, વિજયશ્રેષ્ડી, ધનશ્રી, સુકુમાલિકા, રામદાસ, કુબેરચંદ્ર વિગેરે કથાઓ. વિશ્વાસઘાતના ત્યાગ, વિવેક, વિગેરે એકેક ગુણુ જીવનમાં ઉતારવામાં આવે તા જીવન કેવુ ઉજવળ અને તે બતાવનારી નીતિકથાઓ છે.
આમ આ ભાગમાં યશેાધર ચરિત્ર વિગેરેમાં મુખજ
For Private And Personal Use Only