________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધ્વી તરગવતી
૮૩
ત્યાંથી મને
નગરશેઠે તમારી તપાસ માટે ઠેરઠેર માણુસા દોડાવ્યા તેમાં હું સૌ પ્રથમ પ્રાણાશક નગરમાં ગયા લાગ્યું કે કઇ જગલ કે અટવીમાં ગયા હશે આથી અહિં આવ્યે ત્યાં તા મે તમને પસાર થતા યા. ધ્યે તમારા સસરાને તથા પિતાના પત્ર.”
પત્ર પહેલાં તે મારા પતિએ મનમાં વાંચ્યા અને પછી ઉતાવળે વાંચી સંભળાવ્યા. પત્ર વાંચતાં મને લાગ્યુ કે મારા પિતાને હવે રાષ રહ્યો નથી, મારા જવાથી તેમને ખુ લાગી આવ્યું છે. હું પણ પત્ર સાંભળી ગળગળી થઈ ગઈ.
કુમાસની સૃષ્ટિ મારા પતિના હાથ ઉપર પડી. હાથ ઉપર સોજો અને ઉજરડા હતા તેથી તેણે તેમને પુછ્યુ આ શું?' મારા પતિએ વીતેલ બધી વાત કહી. વાત કહેતાં કહેતાં પણ તેમનું હૃદય વચ્ચે વચ્ચે ભરાઇ આવતુ હતું.
કુમાસ અમને ગામમાં એક બ્રાહ્મણને ત્યાં લઈ ગયા. બ્રાહ્મણને ત્યાં અમે ન્હાયા અને શરીરની શુશ્રુષા કરી. આ પછી અમે પ્રાણાશક નગર ગયા ત્યાં અમારી સારી માવત થઇ. હવે અમારા શરીર ઉપર કાઇ દુઃખના ઘા રહ્યો ન હતા. ત્યાંથી શ્રમણ ભગવાન મહાવીર જ્યાં કાઉસગ્ગ દવાને રહ્યા હતા તે વૈશાલિકના વડને નમસ્કાર કરી અમે કૌશામ્બીના પરિસરમાં આવ્યા.
અમને અમારૂં અહળુ કુટુંખ સામે લેવા આવ્યુ હતું. સૌ કાઇ અમારાં દર્શન માટે આતુર હતાં. નગરમાં અમે પેઢયાં ત્યાં તા લેાકેાના ટાળેટોળાં અમને જોવા તલસી રહ્યાં હતાં. કોઇ પેલા ચિત્રમાં ચિત્રલે ચક્રવાક પેલા એમ
For Private And Personal Use Only