________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
st
સાધ્વી તરગવતી
તે થાય, હું તો પૂર્વભવની મારી પ્રિયા તરંગવતી વિના નહિ જીવી શકું !
મિત્રા પદ્મદેવને ઘેર લઈ ગયા. ઘડી ઘડી તે ભાન ભૂલવા લાગ્યા, ઘડીમાં ચક્રવાક તે ઘડીમાં તરગવતી તર ંગવતી કહેવા લાગ્યું. ધનદેવે આશ્વાસન આપતાં કહ્યુ, ‘પુત્ર ! જરાપણ ચિંતા ન કરીશ. હું કાલે શેઠને ત્યાં જઇ તરંગવતીનુ માગું કરી આવીશ.'
સવાર પડયું. પદ્મદેવના પિતા ધનદેવ મારા પિતા ઋષભસેન શેઠ પાસે આવ્યા, તેમણે મારી માગણી કરી. પણ તુ મારા પિતાએ કહ્યુ’, ‘શેઠે બધી વાત સાચી પણ તમારા વ્યાપાર પરદેશ ! તમારા પુત્રને રાજદેશદેશાવર ખેડવા જોઇએ. મારી એકની એક પુત્રી રાજ વિયેાંગમાં કાગળો લખીને જ ઉંચી ન આવે. આવા તમારા પરદેશી કરા કરતાં ગામના કોઈ નિÖન શું ખેટા ?' ધનદેવને માઠું લાગ્યું અને તે
ચાલતા થયા.
પાસેના ખંડમાં ઉભેલી મેં પિતાને નકારા સાંભળ્યેા. પિતાને મનાવવા જેટલા મારી પાસે સમય ન હતા. મે તુ એક પત્ર લખ્યા અને સારસિકાને તે આપી. મારા પતિના આવાસે મેકલી,
મારા પિતાએ માગુ નકાર્યું, આ સમાચાર સાંભળી મારા પતિ નિરાશ થઈ ગયા હતા, તેમને લાગ્યું કે હવે તે મળવી કાણુ છે અને તેના વિના મારે જીવન જીવવું તે પણુ નકામુ છે. આથી તે આપઘાત કરવા તૈયાર થયા ત્યાં મારી
For Private And Personal Use Only