________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२
સસારના રંગ
યાને
સાધ્વી તરંગવતી
(૧)
• ધ લાભ ’શબ્દ સાંભળતાં દાસીએ આદરપૂર્વક ઉભી થઇ અને આવેલ સાધ્વી યુગલને કહેવા લાગી કે : પધારો મહારાજ. ’
કાણિકની રાજધાની રાજગૃહીમાં ધનપાલ નગરશેઠ અને તેની ધર્મપત્ની સામાની હવેલી નજીક આવેલ ઉપાશ્રયમાં સુત્રતા સાધ્વી હતાં. સુવ્રતા સાધ્વીતે સારા શિષ્ય પરિવાર હતા. સાધ્વી તપ, ધ્યાન અને અધ્યયનમાં મશગુલ હતાં તેમ તેમના પરિવાર પણ ધર્મ સાધનામાં સદા ઉદ્યત હતા. આમાંથી ઝૂના પારણે ગૌચરી માટે નીકળેલ એ સાવીઓએ ધનપાલની હવેલીમાં પેસતાં આ શબ્દ ઉચ્ચાk.
શેઠાણી ધ લાભ શબ્દ સાંભળતાં દોડી આવ્યાં. તેમણે વિનયપૂર્વક સાધ્વીજીને વહેારાખ્યુ. આ બે સાધ્વીમાં એક નૂતન દિક્ષિત અને ખીજા પરિપકવ સંયમથી ઝીલતાં તપથી દુળ છતાં તેજથી ચંદ્રને પણુ ઝાંખા કરે તેવાં સૌમ્ય હતાં.
For Private And Personal Use Only