________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બદત્ત ચક્રવતિ
રાજ્યવારસને મેળવી પ્રજા આનંદ પામી તેને સત્કાર કર્યો. ત્યારબાદ બ્રહ્મદ ચૌદ રત્ન મેળવ્યાં, છ ખંડ સાધ્યા અને સમગ્ર રાજાઓને રાજેશ્વર બની ચક્રવત્તિ થયે. તે ચોસઠ હજાર સ્ત્રીઓ પર. તેમાં કુરૂમતીને પટરાણી તરીકે સ્થાપી.”
હે ચક્રી! આ ભવમાં તું આ ચકી અને હું શ્રેષ્ઠિપુત્ર. આપણને બન્નેને જાતિસ્મરણજ્ઞાન થયું. મને જાતિસ્મરણ જ્ઞાન થતાં મેં ત્રાદ્ધિસિદ્ધિ છેડી દીક્ષા સ્વીકારી અને વિહાર કરતાં હું તારા નગરમાં આવ્યું અને મેં તારા લેકની પૂતિ કરી.
બાંધવ! આ દ્ધિસિદ્ધિ બધે પૂર્વભવના તપને પ્રભાવ છે. માટે તું તપમાગે વળ.
મુનિએ ચકીને ધર્મ માર્ગે વાળવા ઘણે પ્રયત્ન કર્યો. પણ સાતમી નરકે જનાર બહાદત્તને ભાઈ ઉપરના પ્રેમ સિવાય બીજે ધર્મપ્રેમ ન જાગે તે ન જ જાગ્યે.
એક વખત બ્રહ્મદત્ત ચકી ઉપર નાગદેવ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે “તું માગે તે આપું.' ચકીએ કહ્યું મારે કાંઈ જોઈતું નથી. મારે જોઈએ છે માત્ર મારા રાજ્યમાં વ્યભિચાર, ચોરી કે અપમૃત્યુને નાશ.” - નાગે કહ્યું “આ માગણું તે પોપકારી થઈ. તું મારી પાસે અંગત માગણી કરી નાગના અતિ આગ્રહથી બ્રહ્મદત્તે પશુપક્ષીની ભાષા સાંભળી સમજી શકવાની માગણી કરી. નાગે તે વરદાન કેઈને નહિ કહેવાની શરતે આપ્યું અને
For Private And Personal Use Only