________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહાદત્ત ચક્રવતિ
૫૯
બ્રાદત્તની આ બાળચેષ્ટા દીને આકરી લાગી. તેણે ચૂલનીને કહ્યું “કાં તો બ્રહ્મદત્ત નહિ કાં તો હું નહિ.”
ચૂલનીએ કહ્યું “પુત્ર જેવા પુત્રને હું માતા થઈ કેમ ઘાત કરૂં ?”
કામી દીધે કહ્યું “હું હઈશ તો તારે ઘણા પુત્ર થશે.”
વિષયવિહ્વળ ચૂલની છેવટે નરમ પડી અને તેણે કહ્યું કે “કેમાં આપણી નિંદા ન થાય તેવી કઈ યુક્તિપૂર્વક આ કામ પાર પાડીશું.”
આ પછી ગુપ્ત રીતે એક લાક્ષાગૃહ બનાવ્યું અને બ્રહ્મદત્તના લગ્ન પછી જ્યારે તેમાં તે સૂઈ રહે ત્યારે તેને કુંકી મારવાની ગોઠવણ કરી, આ સુગુપ્ત વાત રાજભકત ધનુમંત્રીના ખ્યાલમાં આવી ગઈ. આથી તેણે વૃદ્ધાવસ્થાનું બહાનું કાઢી દીર્ઘ પાસેથી રજા લઈ એક દાનશાળા કાઢી ધર્મકાર્યમાં પરોવાયે. અને કેઈ ન જાણે તેવી રીતે લાક્ષાગૃહથી બહાર નીકળતું એક ગુપ્ત ર્ભોયરૂં બનાવ્યું. તેમજ પિતાના પુત્ર વરધનુને બ્રહાદત્તની રક્ષા માટે સર્વ વાતની ભલામણપૂર્વક તેની પાસે રાખે. - સારા મુહૂર્ત બ્રહ્મદત્તનાં પુષ્પગુલ રાજાની પુત્રી પુષવતી સાથે લગ્ન થયાં. વરવધૂને મેકલવાની વખતે અગાઉથી ધનુમંત્રી દ્વારા જાણ કરાએલ હેવાથી પુષ્પગુલે પિતાની પુત્રીને બદલે દાસીને મેકલી. વરવધૂ લાક્ષાગૃહમાં ઘસઘસાટ સૂતાં માની દીઘી અને ચૂલનીના સેવકે એ લાક્ષાગૃહ સળગાવ્યું. બ્રહ્મદત્ત આ શું? તેમ વિચારે છે તેટલામાં વરધનુએ એક પત્થર ઉપર પાટુ મારી તેને દૂર કરી ભેંયરા દ્વારા બ્રહ્મદત્ત
For Private And Personal Use Only