________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
સનત્કૃમાર ચક્રવતિ
પુત્રીએ મળી. તે તેને જોતાં સુગ્ધ થઈ. આમ એક વરસ કુમારે આમથી તેમ રખડયા કર્યું. તે વર્ષ દરમિયાન તે સુનંદા, વધ્યાવળી, ચદ્રયશા વિગેરે અનેક વિદ્યાધર કન્યાઆને પરણ્યા અને અનેક વિદ્યાધરાનાં રાજ્ય મેળવ્યાં.
મહેન્દ્રસિહે શેાધતાં શોધતાં વને અંતે એક જ ગલના ઉપવનમાં સ્ત્રીઓ સાથે આન ંદ કરતા સનત્કુમારને શોધી કાઢયે. તે તેની ઋદ્ધિસિદ્ધિ દેખાડવા વૈતાઢય નગરામાં લઈ જતા હતા પણ તેણે કહ્યું ‘મિત્ર ! તારા વિના માતા પિતા ઝુરે છે.’કુમાર 'તુ હસ્તિનાપુર આવ્યેા. પિતા પુત્ર ભેટયા અને પિતાએ સનકુમારને રાજ્ય સોંપી દીક્ષા લઇ સ્વશ્રેય સાધ્યું. સનત્કુમારને અનુક્રમે ચૌદ મહારત્ન પ્રાપ્ત થયાં. તેણે ચક્રરત્નને અનુસરી ભરતક્ષેત્રના છ ખંડ સાધ્યા અને નૈસર્પ વિગેરે નવનિધિ સાધ્યા.
રાજાઓએ ચક્રીના અભિષેક કર્યાં. નગરમાં ખાર વર્ષ સુધી આના ઉત્સવ ચાલ્યેા. સર્વત્ર આનંદ મંગળ વર્ત્યા.... ( ૨ )
એક વખત સૌધર્મેન્દ્ર પેાતાની સભામાં બેઠા હતા ત્યારે ઇશાનવાસી સંગમદેવ ત્યાં આવ્યેા. ઇન્દ્રની સાથે કાર્ય પતાવી તે દેવના ચાલ્યા ગયા ખાદ દેવાએ ઈંદ્રને પૂછ્યું દેવની આટલી બધી કાંતિ કેમ છે ?'
'
આ
સૌધર્મેન્દ્રે કહ્યું તેણે પૂર્વ વધમાન તપ કરેલુ છે તેથી તેનુ આવુ રૂપ છે.
"
ફાઈ
શ્રી દેવાએ પૂછ્યુ‘આના જેવી કાન્તિવાળા ખીજો હશે ’
પુરૂષ
ઇન્દ્રે સનકુમારના રૂપની પ્રશંસા કરતાં કહ્યું કે સનકુમાર જેવું રૂપ કે કાન્તિ દેવ કે મનુષ્યમાં નથી.
For Private And Personal Use Only