________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮
દેવતાઇ અગ્નિ
વિગેરે તે નિમિત્ત માત્ર છે. પૂર્વભવની કરણી જ સ્નેહ, વૈર, સૌંપત્તિ અને મૃત્યુમાં કારણરૂપ છે.’ભગીરથ કેવળીને વાંદી થારૂઢ થઈ અચેાધ્યામાં આવ્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અયાખ્યામાં આવતાં વેત ભગીરથ દાદા સગરચક્રીને પગે લાગ્યા અને તેમણે તેને આશીવાદ આપ્યા. આ પછી સગરચક્રીએ. ભગીરથને કહ્યુ, હે પૌત્ર! મારા ઉપરને રાજ્યભાર આ કર અને મને દીક્ષમાર્ગે પ્રયાણ કરવામાં મદદરૂપ અને !' સગરચક્રીએ તુ વિનીત અને નમ્ર ભગીરથના રાજ્યાભિષેક કર્યાં.
આ અવસરે અજીતનાથ ભગવાન સમવસર્યાના ઉદ્યાનપાલકાએ સમાચાર આપ્યા. ચક્રીએ સાડાબાર ક્રોડ સેાનૈયા ઇનામ આપ્યું. આ પછી સમવસરણુમાં જઇ દેશના સાંભળી ભગવંતને પ્રવજ્યા અંગીકાર કરવાની ઇચ્છા જણાવી. ભગીરથે સગરચક્રીને દીક્ષા મહાત્સવ કર્યાં અને ભગવતના હાથે જન્તુ સાથે ગયેલા સામતા સહ ચીએ દીક્ષા અંગીકાર કરી.
જોતજોતામાં સગરમુનિએ દ્વાદશાંગીને અભ્યાસ કર્યાં. ઉત્કૃષ્ટ તપ તપી ઘાતિકને ક્ષય કરી કેવળજ્ઞાન મેળવ્યુ અને અંતે સિદ્ધિને વરી શાશ્વપત્ન પામ્યા.
——(0)—~
* આ કથા લઘુત્રિષ્ટિ શલાકા પુરુષચરત્રના આધારે લીધી છે, ઋષિમ’ડળત્તિ વિગેરે ગ્રંથામાં કુલદેવીના બદલે ચઢ્ઢીના વધે દેવતાઈ રાખ લઇ આવવાનુ બ્રાહ્મણને કહ્યું વિગેરે ફેરફાર છે.
For Private And Personal Use Only