________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવતાઈ અગ્નિ
(૫) આ ગંગા પ્રવાહ સમુદ્ર તરફ વળતાં સગરપુત્રનાં મૃતકે પણ સમુદ્રમાં જઈ મળ્યાં, આથી જતે દીવસે અને સ્થિને જળમાં નાંખવાની વિધિ જગતમાં ચાલુ થઈ. કારણકે જગતમાં મેટા લેકેની પ્રવૃત્તિ જતે દિવસે માર્ગરૂપ બને છે.
ગંગાને સમુદ્રમાં મેળવી ભગીરથ પાછા ફરે છે, તેવામાં તેણે માર્ગમાં એક કેવળી ભગવંતને જોયા. રથ ઉપરથી ભગીરથ ઉતરી મુનિને પ્રદક્ષિણા કરી પ્રણામપૂર્વક એગ્ય સ્થાને બેસી દેશના સાંભળી પૂછવા લાગ્યું કે, “હે ભગવંત ! મારા પિતા અને કાકાએ એકીસાથે કયા કમને લઈ મૃત્યુ પામ્યા.” કેવળી ભગવંતે જવાબ આપે, “હે ભગીરથ : પૂર્વે એક સંઘ તીર્થ–ચાત્રાએ જતાં એક ગામમાં આવી પહોંચ્યા અને કુંભારના ઘર નજીક તેણે પડાવ કર્યો. ગામલેકે ચાર હોવાથી સંઘને માલદાર માની લુંટવા આવ્યા. કુંભારે આજીજી કરી ધમી માણસને ન લુંટવા તેવું સમજાવી તેમને પાછા વાળ્યા. આ પછી રાજાને ખબર પડી કે, આ ગામના લકે ચાર છે, તેથી તે ગામને માણસો સહિત કુંકી નાંખ્યું –બાળ્યું. જ્યારે આ ગામ બાળ્યું ત્યારે કુંભાર બહારગામ ગયે હતું, તેથી તે બચી ગયે. કુંભાર મૃત્યુ પામી વિરાટદેશમાં વણિક થયે, ત્યાંથી મૃત્યુ પામી રાજા થઈ દેવલોકમાં જઈ તું ભગીરથ નામે છે અને ગામના લોકે વિરાટદેશના મનુષ્ય થઈ કઈ સંસારમાં ભટકતા ભટકતા તમારા પિતા જહુ વિગેરે થયા. હે. કુમાર! જવલનપ્રભ
For Private And Personal Use Only