________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવતાઈ અગ્નિ
હાથે આવલી માર્યો ગયે. શશિ મરી ઘનવાહન થયે, અને આવલી મરીને સહઆલેચન થયે, સહસ્ત્રલેશન પૂર્વભવમાં તમારે પ્રિય શિષ્ય હોવાથી તમને તેના ઉપર હાર્દિક ભાવ જાગે.”
આ અરસામાં ભીમ નામે રાક્ષસ જે સભામાં બેઠે હતે. તે ઉભે થઈ ઘનવાહનને ભેટી કહેવા લાગ્યું કે, હું પૂર્વભવમાં વિદ્યુદંટ રાજા હતા, અને તું મારે રતિવલભ નામે પુત્ર હતું. તું મને પ્રાણથી પણ વહાલે હતા. પુત્ર! મારી પાસે લંકે અને એક પાતાલલંકા નામે બે નગરીઓ છે. ભીમે નવમાણિજ્યને હાર આપી મેઘવાહનને સાથે લીધે. અને બને લંકાને રાજા બનાવ્યું. રાક્ષસદ્વીપના રાજા ઘનવાહનને વંશ ત્યારપછી રાક્ષસવંશ તરીકે પ્રસિદ્ધિ પામ્ય.
સમય જતાં સગરચક્રીને જન્હ વિગેરે સાઠહજાર પુત્રે થયા. આ પુત્રે યૌવનવય પામ્યા અને તેમને વિલાસ ખીલી નીકળ્યું. તેમણે પિતાને વિજ્ઞપ્તિ કરી કે, “અમે આપ કહે તે દેશ સાધીએ અગર કહો તે દુર્દમ શત્રુને વશ કરીએ.” પિતાની આગળ નહતા કેઈ દેશ સાધવાના બાકી કે નહેતા કઈ બાકી દુર્જય શત્રુ. આથી તેમણે કહ્યું કે “પુ! ભાગ્યવાન પુરૂને સુખ ભેગવવા પ્રયત્ન કરે પડતું નથી. તેને માટે તે બીજાએ પ્રયત્નપૂર્વક સુખ હાજર રાખવું પડે છે. તમે તમારે ઈચ્છા મુજબ વિચરે અને સુખ ભેગવી કાળ પસાર કરે.
For Private And Personal Use Only