________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગજસુકુમાળ
ડપલ
હતા. તેણે જ્યારે ગજસુકુમાળને જોયા કે તેને તેની આંખમાં અંગાર વછુટી. તે એલ્યે ‘આને મેાક્ષની તમન્ના હતી, સંયમની હઠ હતી, અને ત્યાગનાં પુર તેના હૃદયમાં વહેતાં હતાં તે મારી પુત્રીને પરણવાની શી જરૂર હતી ?પતિ વિષેાણી બનેલી સ્ત્રીનું શુ થશે તેને વિચાર કર્યા વિના ચાલી નિકળેલ આવા ઢાંગીને મારે પુરી શિક્ષા કરવી જોઇએ.’
શ્મશા
.
'
ક્રોધની જવાળાએ ધગધગતા સેામિલના હૃદયને નના અંગારાએ વધુ પ્રજ્જવલિત કર્યું. તે એક ઢીખ લઈ આવ્યે અને મુનિના માથા ઉપર ગારાથી ચાંટાડી મુકી તેણે તેમાં સાહસ અંગારા ભર્યાં. અને ખે આને માક્ષે જવાની ઉતાવળ છે તે લે! હુ તેને જલદીમાક્ષે માલુ છું.” મુનિનું શરીર સળગવા લાગ્યું. સાથે કર્યાં પણ સળગી ઉઠયાં અને મુનિએ વિચાર્યું કે ‘સામશર્મા ! ખરેખર મને મેાક્ષ પાઘડી પહેરાવે છે.' આ મરણાંત ઉપસ ને ગજસુકુ માળે સુઅવસર સમજી વધાવ્યે. મન મક્કમ કર્યું. હ અને આત્માને પૃથકૢ ભાવ વિચાર્યાં. ઢીંખમાં ભરેલા અગા રાત્રે તાજા મુંડન કરેલા ગજસુકુમાળના માથાની ચામડી સેકી માંસ અને લાહીની ધારા વહેવરાવી. ખાળમુનિ ગજસુકુમાળે સામશર્મા ઉપર શમામૃતની ધારા વહેતી મુકી. તેમણે હૃદયધી સામશર્માને સત્કાર્યા અને કહ્યું કે, ‘ મરણાંત ઉપસર્ગ આપનાર સામશર્મા ! તમે ખરા મારા ઉપકારી છે, સચમની આરાધનાની મક્કમતા આવી પરીક્ષા વિના થાડી જ સમજાત? હે ચેતન? મક્કમ મન, ગર્ભાવાસનાં અન તવારના દુ:ખો આગળ આ એક વખતનુ દુઃખ શા હિસાખમાં છે ?”
For Private And Personal Use Only