________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેલાક શ્રેષ્ઠીની કથા
૩૭
વ્યવહારમાં ન્યાય નીતિનું કામ નહિ છતાં તારી ખાતર છ મહિના અને અખતરો કરીશ.”
હેલાક શેઠે તાજુડી બદલી દુકાનની પદ્ધતિ બદલી અને હૃદય પણ બદલ્યું. નાનું કરું જાય માટે જાય બધાને ભાવ સરખે, બધાને તેલ સરખો અને બધાને માલ સરખે. તે જાઓ કે દિવસે જાઓ છેતરવાને ભય નહિ ગામલેકને થયું કે જીંદગી સુધી કેને ઠગનાર શેઠ કેમ એકાએક આમ પલટાણે. વાતવાતમાં જુઠું બેલનાર છતી આંખે ડાંડી ઉંચી નીચી રાખી ઓછું આપનાર શેઠ આજે નથી બેલા બીજે બોલ કે નથી તેલતે બીજે તેલ.
હેલાક શેઠને ત્યાં ઘરાકી વધી. જુની રીત મુજબ કિઈ વંચક શેઠ બોલતા તે લેકે રક્તા કે ભલા માણસ આવા ન્યાયી શેઠને વંચક કહેતાં તારી જીભ કેમ અટકતી નથી. સુને માલ મંગાવે સને વસ્તુ મુકે તે પણ તેમને ત્યાં તેમાં થોડો જ આજે ફેર પડે છે.
છ મહિના થતાં થતાં શેઠની કીર્તિ ગામમાં ચારે કેર પ્રસરી અને શેઠ જે ઠગવાથી કમાતા તેના કરતાં આઠ દસ ગણું કમાયા. બરાબર છ મહિના થયા એટલે શેઠે હિસાબ કર્યો તે પાંચ શેર સોના જેટલે નફે થયો.
- છ મહિનાને અંતે શેઠે પુત્રવધુને કહ્યું “બેટા તારા કહેવા મુજબ મેં છ મહિના બરાબર સાચવ્યા. મેં કેઈને
For Private And Personal Use Only