________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
<
૩૦૬
કહ્યુ સસરાજી! આપનું નામ કહે એ કેટલું ખાટું ગણાય, આપ ચલાવા તા લેકે આમ બેલે ખરા.
હેલાક શ્રેષ્ડીની કથા
હૈલાક અને લેાક વાંચક શેડ
ન્યાય નીતિથી પ
,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• બેટા! વ્યાપાર ધંધામાં નીતિ અને સાચ ન રખાય. ત્યાં નીતિ અને સાચ રાખીએ તે કાંઈ કમાણી ન થાય. લેક ભલેને ગમે તે કહે આપણને આપણા સ્વાર્થથી કામ. બેટા! તેમાં તારે ચિ'તા ન કરવી. મારા તા આ ધંધા કરતાં જન્મારા ગયા.’ શેઠે સ્પષ્ટ કરતાં કહ્યું.
પિતાજી! આપ પૈસા પેદા કરતા હશે। અને કરશે પણ આ ધન આપણને શાંતિ નહિ આપે. માંદા પાડશે. અનેક ઉપાધિએ લાવશે અને કદાચ તે ધન ખચશે તે પણ સારા ઠેકાણે નહિ ખર્ચાય; ન્યાયપૂર્વક ઘેાડી કમાણી થશે તે પણ હું સરસ રીતે ઘરવ્યવહાર ચલાવીશ. આપણને બધાને શાંતિ રહેશે. હું ઇચ્છું' છું કે મારી ખાતર છ મહિના કોઇને ઠગવા નહિ. ન્યાય નીતિથી વ્યવહાર કરવા તેટલુ ન કરે અને જો તેમાં ફાયદો ન થાય તો પછી આપને ઠીક લાગે તેમ કરો.’ પુત્રવધૂએ વિજ્ઞપ્તિ કરતાં કહ્યુ.
ડેલાકને પુત્રવધુની વાત લાગી તે સાચી પણ જીંદગીભર ડાંડીને વાંકી રાખી જોખેલ શેઠ શી રીતે સીધી રીતે જોખી શકે. જી ંદગીથી વ્યાપાર એ ઠગીનેજ થાય આવુ પાર્ક કરેલ જ્ઞાન તેમનાથી જલદી કેમ ભૂલાય ? પશુ સાથે સાથે પુત્રવધૂને ઘરના કામકાજ સાથે કુટુ ટુંબની ઈજ્જતની ચિંતા કરતી દેખી આનદ થયા અને પુત્રવધૂના માન ખાતર છ મહિના સુધી ફાઈને ન ઠગવાને નિર્ણય તેમણે કર્યાં અને કહ્યુ બેટા !
For Private And Personal Use Only