________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૯
ભગવાને કહ્યું ‘તમે મારા તરફથી ખીલકુલ ભય ન રાખેા. મારે નથી જોઇતા દંડ કે નથી જોઈતું રાજ્ય, માત્ર જોઇએ છે, કુશસ્થળપુરના ઘેરાની વિદાય.’ ઘેરા ઉઠી ગયો, યવનરાજ પ્રભુને નમી પેાતાને સ્થાને ગયા અને પ્રસેનજિત રાજા પણ પ્રભાવતીને સાથે લઇ પાર્શ્વ કુમારની સાથે વાણારસી આવ્યા. તેણે અશ્વસેન રાજા આગળ પ્રભાવતીના પાત્મ્ય કુમાર સાથે વિવાહની માગણી કરી. પાર્શ્વ કુમાર વિવાહ નહિ ઇચ્છતા હોવા છતાં પિતાના અત્યાગ્રહથી કબુલ થયા કારણ કે તેઓ સારી રીતે જાણતા હતા કે મારે અલ્પપણ ભાગ્ય કમ બાકી છે. આ પછી પ્રભાવતી સાથે પાર્શ્વકુમારનાં લગ્ન થયાં અને ત્યારમાદ સંસારસુખ ભગવતાં ભગવાને કેટલેાકસમય પસાર કર્યાં. કુમઠે તાપસ સાથે સમાગમ
લોકેાનાં ટોળેટાળાં નગર બહાર ઉલટતાં હતાં. કેાઇના હાથમાં હાર તા કોઇના હાથમાં ભેટણાં હતાં. સૌએ સારાં કપડાં અને ઘરેણાં પહેર્યાં હતાં. ચારે બાજી ઉત્સાહ અને ભકિતનું વાતાવરણ હતુ. આન ંદના અતિરેકમાં કોલાહલ પણ તેવાજ નગરમાં ચારે બાજુ ફેલાયા હતા. ગેાખે બેઠેલ પા કુમારે આ જોયું અને સેવકને પુછ્યુ કે ‘આજે નગરમાં કાઈ મહાત્સવ છે કે શુ? સેવકે જવામ આપ્યા ‘હે સ્વામિ ! નગરમાં મહાત્સવ કે ઉત્સવ નથી પરંતુ કમઠે નામના તાપસ પંચાગ્નિ તપ કરે છે. તેની પૂજા કરવા નગરના લેાકેા ઉલટયા છે ?” પાકુમારે કૌતુકથી ત્યાં જવાના વિચાર કર્યાં અને પરિવાર સહિત ત્યાં પહોંચ્યા લેાકેાએ. કુમારને માર્ગ આપ્યો અને તે તાપસની નજીક આવી ઉભા રહ્યા. તાપસ ધોમધખતા તડ
For Private And Personal Use Only