________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) શાસ્ત્રોનું પિતાને જ્ઞાન નથી એમ જણાવે છે અને જૈનેને જૈનતીર્થોમાં જતા અટકાવે છે એમ સમજવું, કોઈ પણ તીર્થ, વા કોઈ પણ સંસ્થા થઈ એટલે તેમાં ભૂલ હોય તેવા ન હોય પણ તેની ટીકા નિંદા કરવી હેય તે કરી શકાય છે, તેથી કંઈ શ્રદ્ધાળુ ભકતોને ખરાબ અસર થતી નથી. ગૃહસ્થ જન સ્વાધિકારે ધર્મ પાળી શકે છે. તીર્થસ્થળોની યાત્રાએ જનારા જેનેએ સત્ય બોલવું, યથાશક્તિ સ્વાધિકારે દયા પાળવી, ચેરી કરવી નહીં, પરસ્ત્રી ત્યાગ અને સ્વદારા સંતોષરૂપ બ્રહ્મચર્ય પાળવું, જેને વતોને ધારણ કરે છે અને પ્રભુની યાત્રા કરીને તેવા ગુણે પ્રાપ્ત કરવાને અભ્યાસ કરે છે અને ત્યાં સાધુઓ પણ તેઓને સદ્ગુણેને ઉપદેશ આપે છે તેથી જનોમાં દુગુણ દુષ્ટાચાર રહેતો નથી અને હેય છે તે તેઓ અભ્યાસ કરીને દુર્ગણુ દુરાચારને નાશ કરે છે. જેને તીર્થયાત્રાએ જાય છે અને પ્રભુના જેવા પોતાનામાં રહેલા સદ્ગુણોને પ્રકાશ કરવા ઈચ્છે છે અને એવું તેઓને જૈન ગુરૂઓ તરફથી જ્ઞાન મળે છે. તેથી જૈનો પુત્રાદિકની લાલસાએ ભેંયણી, પાનસર, વગેરેની યાત્રાર્થે જતા નથી પણ પ્રભુની સેવાભકિત માટે જાય છે એવા સમજુ જનનું ખાસ લક્ષ્યબિંદુ કે જે સમ્પષ્ટિરૂપ સમકિતથી પ્રગટેલું હોય છે, તેવા જૈનોની અને પાનસર, ભેંયણ, સંખેશ્વર વગેરે તીર્થોની નિન્દા કરનારા–આશાતના કરનારા નાસ્તિકોની સંગતિ કરવી નહીં. પદ્ગલિક પુત્ર સ્ત્રી ધન વગેરેની આશાએ જનારા ને પણ પ્રભુ તીર્થકર વગેરેની સેવા ભક્તિમાં જોડાઈને પુણ્ય બાંધે છે અને આ ભવમાં પણ તેમને પુણ્ય ફળે છે એમ પણ બને છે અને છેવટે તેઓ પદ્ગલિક સુખની આશાહિત ફક્ત મુક્તિ સુખની ઈચ્છાએ પ્રભુના સેવક તરીકે તેવા જનો બને છે; માટે ગમે તેવી મિથ્યાત્વદશામાં પણ તીર્થસ્થલમાં તથા શાસનદેવ પાસે જવામાં છેવટેઆગળ ચઢવાનું થાય છે, કારણકે ત્યાંથી જ આગળનો પ્રકાશ
For Private And Personal Use Only