________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
છે પણ તીર્થંકરદેવના સાધનની આગળ કુસાધનતરીકે ગણુવા તે તે અજ્ઞાનતા છે, સાધન દિ આગળ મેાટી દશામાં જતાં પાછળથી પણુ અન્યાને ઉપકારી સાધન તરીકે હાવાથી પ્રવાહની અપેક્ષાએ સુસાધન જ ગણાય છે, પણુ કુસાધન થઈ શકેજ નહીં, એમ જૈનશાસ્ત્ર જણાવે છે. શાસનદેવને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે તેથી તે પોતાની પાસે આવનારાઓની દશા વિચાર જાણી શકે છે, તેથી તે પરીક્ષા કરીને શ્રી પ્રભુભક્તને યથાયાગ્ય સહાય કરે છે કે જે સહાયને પ્રભુ ભક્ત જૈનો કદાચ જાણી શકે અને જાણી ન પણ શકે. સ્વાર્થી મનુષ્યાના કરતાં પાર્થી દૃઢ જૈતાને તે માગ્યા વિના પણ ગુપ્તપણે સહાય કર્યા કરે છે. આપણા બધુએ, મિત્રા, હિતસ્ત્રીએ, જેમ પ્રેમથી આપને ખાનગી રીતે તથા જાહેર રીતે પ્રાર્ષ્યા વિના પણ મદત કરી શકે છે તેમ શાસનદેવા પણુ જૈનાત્માઓ હાવાથી તેઓની સાથે ગૃહસ્થા, સાધર્મિકસગપણને અતિશુદ્ધ પ્રેમ ધારણ કરે છે તેએ પ્રસંગેાપાત્ત ગુપ્તપણે અકસ્માત્ પ્રસંગે સહાય કરે છે કે જેની તેઓને ખબર પણુ પડતી નથી. દેવદેવી યક્ષયક્ષિણીઓને અમુક મારૂં કાર્ય કરીશ તેા હતે અમુક વસ્તુ આપીશ એવી રીતની બાધામાન્યતાથી અનુજૈતા માને છે, પૂજે છે . પણ તે રીવાજથી જૈને સ્વાર્થીકામ કાઢી લેનારા અન ઠરે છે, પણ જેઓ ધર્મમાર્ગમાં પ્રાર્થે છે. સ્તવે છે અને બાધાઆખડી વિના દેવદેવીએના મંત્રને જાપ કરે છે અને દેવગુરૂધર્મની આરાધના કરે છે તે સાલબતી મધ્યમ જેતે જાણવા.
છઠ્ઠા ગુણુઠાણા સુધી જૈન સાધુઓ, દેવાની અને દેવીઓની ચાથી થાય કહી સ્તુતિ કરે છે. સાતમા ગુઠાણા પહેાંચેલા મુનિયા, દેવાની અને દેવીઓની સહાયની ઇચ્છિાને સ્વમમાં પણ કરતા નથી. પ્રભુ મહાવીરદેવના સમયમાં નાગસારથિની સ્ત્રી સુલસાએ પુત્રાની ઈચ્છાથી દેવની આરાધના કરી
For Private And Personal Use Only