________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
તપ સંયમ કરતાં છતાં પણ શ્રીમહાવીર પ્રભુને અનેક ઉપસર્ગા વેડવા પડયા તેમ વેઠવા પડે છે. તેમાં પોતાનું અને દેવાનું પણ કશું ચાલતું નથી. ગાંધીએ વિ. સ. ૧૯૭૮ માં હિંદુઓને સ્વરાજ્ય મળશે એમ કહ્યું હતું પણ હિંદીઓનાં હજી સ્વરાજ્ય પ્રાપ્તિમાં જ્યાંસુધી નિકાચિત કર્મો છે ત્યાં સુધી તેમને સ્વરાજ્ય મળી શકવાનું નથી. વિ. સ. ૧૯૭૮ માં સર્વે હિંદીએ મોટાભાગે એવા વિશ્વાસી બની ગયા હતા કે હિંદને સ્વરાજ્ય ગાંધી અપાવશે પણ ગાંધી અપાવી શક્યા નહીં. તેમાં હિંદીઓનાં નિકાચિત કર્મના ઉય, કારણ છે અને ગાંધીજીની ઇચ્છા થતાં તે હજીસુધી સ્વરાજ્ય અપાવી શકયા નહીં તેમાં તે બાબતસંબધી ગાંધીજીનું પણ નિકાચિત કર્મ છે. કર્મ એવાં છે કે તે ભેગવવાં પડે છે. અનિકાચિત કર્માંતા તા તપ સંયમભાવ ધ્યાન વગેરેથી નાશ થાય છે પણ ઉત્કૃષ્ટાભાંગે બાંધેલાં નિકાચિત કર્મો તે અવશ્ય ભાગવવાં પડે છે, અને તેથી પ્રભુ મહાવીર દેવ પણ બચ્યા નથી. પ્રભુ મહાવીર દેવને અશુભ કર્મના ઉદય હતા ત્યાં સુધી અશુભ નિમિત્ત સંયેગા મળ્યા હતા અને જ્યારે શુભ કર્મના તેમને ઉદય થયા ત્યારે ઈન્દ્રાદિકદેવા શાતા પુછવા આવ્યા. ગૈાતમબુદ્ધને જ્યારે ખીલે વાગ્યા અને તેથી તેમને પગ વિધાઇ ગયા ત્યારે તેમના શિષ્યેાએ પુછ્યું કે તમને કયા કર્મથી ખીલે! વાગ્યા ? ત્યારે ગાતમબુદ્ધે કહ્યું કે અહીંથી એકાણુમા ભવમાં એક મનુષ્યને વીંધી નાખ્યા, તે વખતે કર્મ બાંધ્યું તેના ઉદ્દયથી હાલ પગે વિધાયા છું. મનુષ્ય જો કોઇને પગે હાથમાં, પેટમાં, કાનમાં, જ્યાં જ્યાં જેવી જાતની વેદના કરે છે તેને તેથી ત્યાં ત્યાં તેવી વેદના ભેાગવવી પડે છે. શ્રીપાલ રાજાને કાઢ થયા પશુ શુભકર્મના ઉદ્દય આવવાનેા હતે. તેથી નવપદ સિદ્ધચક્રની આરાધના થઈ. શુભ કર્મ, તપ, જપ, સંયમ, દાન, ધ્યાન,કરવાથી પૂર્વભવનાં કરેલાં કર્મા ક્ષય થાય છે અને પાપકર્મ પણ પુણ્ય
For Private And Personal Use Only