________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૭ )
૧૬. જૈન ધર્મના ઉપર આક્ષેપ કરનારા લેખાના પ્રત્યુત્તર આપવા માટે જૈન લેખકાને તૈયાર રાખવા અને જૈનધર્મની મહત્તા થાય એવા લેખા લખનારા લેખકાને ઉત્તેજન આપવું.
૧૭. શ્વેતાંબર અને દિગંબરામાં તીર્થોની તકરારામાં લાખા રૂપિયાને આડા માર્ગે નાશ થાય છે તેને નાશ ન થાય તે માટે માંહ માં સમાધાન કરી લેવા માટે શ્વેતાંબર અને દિગ ંબર કામના આગેવાનેએ ઉપાયે કરવા અને કૈસપ, ફ્લેશ અને પરસ્પરની તકરારામાં લાખા રૂપિયાના વ્યય ન થાય એવા પરસ્પર સુલે હના નિયમેા ઠરાવવા. જૈન કામના ધાર્મિક મતભેદોની તકરારા થવા ન પામે અને તેવી ધાર્મિક તકરારાથી મકામા લાખા રૂપિયાના ધુમાડા ન થાય એમ જૈન આગેવાનેાએ ઠરાવ કરવ અને તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરવા. જધર્મમાં દેવ દ્રવ્યાદિ કની તકરારા પડે તેનું માંહોમાં સમાધાન કરી લેવું અને માંહે। માંહે સુલેહશાંન્તિ જળવાય એવા ચાંપતા ઉપાયા લેવા. જેના પત્રા માંહા માંડે ક્લેશ, ઝઘડા ન કરાવે તેમ જૈન આગેવાતાએ વ્યવસ્થા કરવી.
૧૮. જૈતેની વસતિ દર સૈકે ઘટે છે તેનાં કારણે। તપાસીને તેને દૂર કરવા પ્રયત્ન કરવા. સાધુઓ અને સાધ્વીઓની સખ્યા પૂર્વની પેઠે વધે અને સર્વત્ર જૈન સાધુએ ઉપદેશ આપી શકે તેવા ઉપાયે ચેાજવા અને સર્વત્ર સાધુઓને ભણવાની વ્યવસ્થા કરવી. ૧૯. ઇંગ્લીશ ભાષા વગેરે ભાષાઓના અભ્યાસ કરનારાઓમાં તાસ્તિકતા ન વધે અને તેઓ જૈન ધર્મમાં દૃઢ શ્રદ્ધાળુ રહે અને તેને ગુરૂગમપૂર્વક ધાર્મિક જ્ઞાન મળે એવા જૈન સાધુઓએ તથા જૈન શ્રાવકોએ ઉપાયેા આદરવા. કેળવાતા જૈનેાને ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરવામાં સ્કોલરશીપ વગેરેથી સાહાય્ય કરવી.
For Private And Personal Use Only